________________
મિ॰ વિકલની ખેલદિલી
“ તે પછી લે આ પૈસા, અને ઊપડ જલદી. ’’
("
પણ સાહેબ, હું એક વખત આપણી વચ્ચે થયેલા કરાર ફરીથી ખેાલી જાઉં તે ? ’”
૩૨૧
>>
'
ઠીક, ખેાલી જા.
દર
ન માને તે તેમને મારીને મારે ઢીલા કરવાના, એ હું બરાબર સમજ્યા છુંતે, સાહેબ ? ’’
“હા, હા; જે જરૂરી હેાય તે બધું જ કરજે, મારી સંમતિ છે; માત્ર જીવલેણુ વાગી ન જાય તેટલું જ જાળવજે, ’
૨
મિ॰ વિંકલ બ્રિસ્ટલ છેાડી જવાના પેાતાના નિર્ણય ઉપર કેવી રીતે પહેાંચ્યા હતા, તે આપણે તેમને ન્યાય થાય તે ખાતર નોંધવું જોઈએ. “ આ ડાઉલરે મને ધમકી આપી છે, એટલે એ મારું ગળું કાપી નાખવા આવવાને જ; હવે મારે પણ મારું ગળું સહીસલામત રાખવા પ્રયત્ન કરવા જ જોઈએ; એટલે કે મારે તેને સામને કરવા જોઇ એ. પરંતુ મારામારીમાં તેને બહુ ખરાબ રીતે વાગી જાય અને તે મૃત્યુ પણુ પામે એવેા સંભવ ખરા જ. પણ તેને જીવતી પત્ની છે; અને પત્નીને આધાર તેા પતિ જ કહેવાય. તે પછી હું એ પત્નીના પતિને મારી નાખું એટલે એ સ્ત્રી નિરાધાર થઈ જાય; અને એ વસ્તુ જીવનભર મને ડંખ્યા કરે. ” એટલે પેાતાને હાથે હત્યા થતી નિવારવા ખાતર જ તે હૉટેલમાં કાઈ ઊઠે તે પહેલાં જ કેાચ-સ્ટેશને દોડી ગયા, અને બ્રિસ્ટલ તરફના કાચ પહેલા ઊપડવાની તૈયારીમાં જોઈ, તેમાં ખેસી ગયા.
*
બ્રિસ્ટલ પહોંચી, તેમણે ‘ખુશ ' હૅટલમાં ઉતારા લીધેા. તેમના વિચાર એવા હતા કે, મિ॰ ડાઉલરના ગુસ્સા શાંત પડે, ત્યાં સુધી મિ॰ પિકવિકને પણ પેાતાના સરનામાની ખબર ન આપવી. એટલે તે બ્રિસ્ટલનાં જોવાલાયક સ્થળેા જોવામાં વખત
પિ.-૨૧