________________
૩૧૩
પિકવિક લખ
કાદવ શરીરે લગાડવાથી તથા તે પાણીનું સેવન કરવાથી, રાજકુમારને રાગ દૂર થઈ ગયા. ત્યાર પછી તે પેાતાના રાજ્યમાં પાછા ગયા, અને સૌ તેને નીરોગી થઈને આવેલા જોઈ અત્યંત ખુશ થયાં.
રાજકુમારે રાજગાદીએ આવ્યા પછી, એ ઝરામેની જગાએની જગાએ આ ‘ બાથ ’ શહેર સ્થાપ્યું, અને ત્યારથી માંડીને આ ઝરાઓના પાણીને મહિમા જગવિખ્યાત થયે।.
४
મિ॰પિકવિક પેલી દંતકથાને વિસ્તારીને એક વાર્તા રૂપે લખવાનું પૂરું કરી, ઉપરને માળ સૂવા ચાલ્યા. રિવાજ મુજબ તે મિ॰ ડાઉલરના બારણા આગળ ‘ગૂડ-નાઈટ ’' કહેવા થેાભ્યા.
'
મિ ડાઉલરે પૂછ્યું, “ સૂવા ચાલ્યા ? મને પણ તમારી પેઠે અત્યારે સૂવાનું મળ્યું હેત તે! કેવું સારું થાત? પણુ મારાં પત્ની હજુ સમારંભમાંથી પાછાં આવ્યાં નથી એટલે હું તે બેસી રહેવાને છું. રાત ઘણી પવનવાળી અને અંધારી છે, નહિ ? ’' ’” મિ૰પિકવિકે કહ્યું.
<<
*
હા; ‘ ગૂડ-નાઈટ, ’
“ ગૂડ-નાઈટ,” મિ॰ ડાઉલરે જવાબ આપ્યા. અને પછી પાતે પત્ની પાછી આવે ત્યાં સુધી બારણું ઉઘાડવા માટે અંગીઠી આગળ જાગતા બેસી રહેવાની તેને આપેલી ઉતાવળિયા બાંહેધરીને પસ્તાવે
કરવા લાગ્યા.
પછી ઝેકાં આવવા માંડતાં, અને અંગીઠીની કિનાર સાથે માથું ટિચાવાની ધાસ્તી ઊભી થતાં, મિ॰ડાઉલર જાગતા રહેવાના નિશ્ચય સાથે પથારીમાં સહેજ ’આડા પડયા અને થાડી વારમાં ભર નિદ્રામાં પડી ગયા.
*
ઘડિયાળમાં રાતના ત્રણુ વાગ્યાના ટકારા પડયા તે જ ઘડીએ મિસિસ ડાઉલર મ્યાના-ખુરશીમાં બેસી હૉટેલને બારણે આવી પહેાંચ્યાં. મ્યાના ઊંચકનારા એ જણુમાંથી એકે પ્રથમ ધીમેથી અને પછી મિસિસ ડાઉલરના કહ્યા પ્રમાણે જોરથી બારણે ટકારા મારવા છતાં