________________
ખાથ' તરફ
૩૧૭
અંદરથી કાઈ એ બારણું ઉધાડયું નહિ. સૌ જાણે ઘસઘસાટ ઊંધમાં
પડયાં હતાં.
તે ઘડીએ એ ધમાકાએથી મિ॰ વિકલને પેાતાની પથારીમાં પડયાં પડયાં એવું સ્વપ્નું શરૂ થયું કે પાતે ક્લબની સભામાં બેઠા છે અને સભ્યાના ધેાંઘાટને ચૂપ કરવા પ્રમુખ ટેબલ ઉપર મેગરી કયા કરે છે.
થેાડી વાર પછી તેમને લાગ્યું કે, બહારનું બારણું જ ઢાકાતું હોય એમ લાગે છે. પણુ ખાતરી કરી જેવા તે દશેક મિનિટ પથારીમાં પડષા રહ્યા. પછી ખારા ઉપર એ ત્રણુ અને ત્રીસ ડેાક ગણ્યા એટલે આખી હૈં।ટેલમાંથી તરત જાગી ઊઠવા બદલ તે પેાતાની જાતને ધન્યવાદ આપવા લાગ્યા. દરમ્યાન બારણા ઉપર ધબધબાટ ચાલુ જ રહ્યો.
છેવટે, વાત શી છે એ જાણુવા ખાતર જ રાત્રી-પેાશાકમાં જ, ઝભ્ભા જેવું કશું એદી લઈ, હાથમાં માણુબત્તી સાથે તે દાદર ઊતરી નીચે આવ્યા.
બારણું ઠોકનારા છેવટે ખેલ્યા, “ કાઈક આવે છે તે ખરું,
tr
""
ગૅડમ. ’
''
,,
“ હું એ હરામજાદાની પાછળ હેાત તે આવું ઘેર ઊંઘવા અદલ તેને કાંક પાઠ શિખવાડત, બીજો મ્યાનાવાળા ઘૂરકયો. “ કાણુ છે ? ” વિંકલે સાંકળ ઉધાડતાં પૂછ્યું.
tr
'
બેટા, ભરતરના લેાઢાના માથાવાળા, સવાલ પૂછ્યાનું રહેવા દે, જલદી બારણું ઉધાડ, ” પહેલાએ કહ્યું.
""
મિ॰ વિંકલે બારણું ઉધાડીને બહાર જોયું કે તરત તેમના મેાં ઉપર મશાલચીના હાથની મશાલનું અજવાળું પડયું. તેમને એકદમ થઈ આવ્યું કે, મકાનમાં આગ લાગી છે. સામે ઊભેલી મ્યાના-ખુરશીને તેમણે આગ-અંબે માની લીધે. પણુ એટલામાં પવનને સુસવાટા આવતાં તેમના હાથમાંની મીણુબત્તી એલવાઈ ગઈ, અને તેમની પાછળનું બારણું પણુ ધડાક દઈને વસાઈ ગયું.