________________
માથ' તરફ
૩૧૧
""
“ સમ, તું ભલે થઈને નીચે ચાલ્યે! જા, જોઉં, ” મિ
પિકવિક કહ્યું.
(C
6
kr
જરૂર, સાહેબ, ’” એમ કહીને સૅમ ત્યાંથી નીકળી ગયેા.
જુઓ, પર્કર, મારા મિત્રાએ પણ મને સમજાવવા ખૂબ પ્રયત્ન કરી જોયા છે; પણ કાંઈ વળ્યું નથી. એટલે સામા પક્ષવાળા મને દેવાળિયાએની જેલમાં પુરાવે ત્યાં સુધી હું મારું રાજનું કાર્ય કર્યાં કરીશ.”
''
‘એ વસ્તુ તા તેઓ હવે રજાઓ પછી જ કરી શકે – અર્થાત્ બે મહિના પછી, ” પર્કરે જવાબ આપ્યા.
“ તે। હવે સવાલ એટલા જ રહે છે કે, એ બે મહિના આપણે કયાં જઈ તે કેવી રીતે ગાળવા?’ મિ॰પિકવિક, પેાતાના શેકાતુર મિત્રાના માં તરફ હસતાં હસતાં જોઈને પૂછ્યું.
""
મિ॰ ટપમન અને મિ॰ સ્નાડગ્રાસ તે મિ॰ પિકવિકની જેલમાં જવાની જકથી જ એટલા ગાભરા થઈ ગયા હતા કે કશા જવાબ આપવાની સ્થિતિમાં જ ન હતા. અને મિ॰ વિંકલ હજુ કેસ દરમ્યાન પેાતે પેાતાની જુબાનીથી મિ॰ પિકવિકને જે નુકસાન પહોંચાડયું હતું, તેની શરમથી જ એટલા છપાઈ ગયા હતા કે કાઈ પણ બાબત વિષે કશે। જવાબ આપવે। તેમને માટે શકષ રહ્યું ન હતું. છેવટે મિ- પિકવિકે મિત્રોના જવોખની રાહ જોઈ રહીને, થાકીને જણુાવ્યું કે, “ આપણે ‘ખાથ' જઈએ, તે। કેમ ? આપણામાંનું કાઈ કદી તે તરફ ગયું નથી, એમ હું માનું છું.”
કાઈ જ તે તરફ ગયું ન હતું; અને મિ. પર્કરે પણ એ સૂચનને ખૂબ આવકાર્યું. તેમના મનમાં ઊંડે ઊંડે એવા ખ્યાલ પણ હતા કે, ખા શહેરના આરોગ્યપ્રદ ઝરાઓનું પાણી પીવા આવતા અને ત્યાં રહેતા લેાકેાના આનંદી વાતાવરણુતી અસર તળે આવતાં મિ॰ પિકવિકના દેવાળિયાઓની જેલમાં જવાને નિશ્ચય કદાચ દીલેા પડી જશે.