________________
કેસ ચા
૨૫
તેણે તરત મિસિસ ખાડેલને લગ્નની ઑફર આપી. અને તેના પેાતાના જ મિત્રોની જાત-માહિતી ઉપરથી હું સાબિત કરી આપીશ કે તે તેમને વારંવાર હાથમાં લેતે તથા આશ્વાસન તથા પ્રેમ-સૂચક શબ્દો વાપરતા.
ખી.
તદુપરાંત હું તેના પેાતાના હસ્તાક્ષરના બે કાગળા રજૂ કરવાનેા છું; જેમાં તેણે તેના ખ્યાલ મુજબ પ્રેમની અનેાખી સંકેતભાષા વાપરી છે! માણુસજાતની હરામખેારી તે! જુએ! પેાતાના નાપાક હેતુ પાર પાડવા તે કેવા કેવા ઉપાય અજમાવે છે! જુએ, પહેલા કાગળ આ પ્રમાણે છે : ‘ ગેરાવેવ્ઝ, ખપેારના બાર. વહાલાં મિસિસ ચાપ અને ટમૅટા સાસ. તમારા પિકવિક, ’ સગૃહસ્થા, આને શે। અર્થ છે? ટમૅટા સોસ ! એક વિશ્વાસુ ભલી ખાઈની લાગણીઓ સાથે આવાં સંમેાધને વાપરીને ચેડાં કરવાનાં હાય ? અને આ બીજો કાગળ તા તારીખ વગરના છે; એ જ વસ્તુ તેના બદઇરાદે પુરવાર કરવા માટે પૂરતી છે. · વહાલાં મિસિસ ખી. હું કાલે ધેર પહેાંચી નહિ શકું, ધીમેા કાચ. ' અને આ પછી જે વાકય આવે છે, તે ખાસ નાંધપાત્ર છે : શેકવાની લેાદી માટે કશી ફિકર ન કરશે.’ હવે આપ સગૃહસ્થા વિચાર કરી જોજો કે, ‘ શેકવાની લેાદી ’ એ તે રસાડાનું એક નિર્દોષ સાધન છે. તેને કારણે કાઈ પુરુષ કે સ્ત્રીની માનસિક શાંતિ ખંડિત થાય તેવું હાઈ શકે ખરું? એટલે આ કાઈ જુદા જ અગ્નિની વાત છે— પ્રેમ-અગ્નિની ! અને ‘ધીમે। કાચ’ એ શબ્દોના અર્થ હવે આપ સૌ કલ્પી શકશે. એ પિકવિક પેાતે છે. પણુ આપણે હવે તેની ધીમી ગતિ બદલીને ઉતાવળી કરી આપીશું, એવી મને ખાતરી છે.
:
.
tr
<<
પણ, સદ્ગૃહસ્થા હૃદય દુ:ખથી ફાટી પડતું હાય, ત્યારે એવી શાબ્દિક મજાક-મશ્કરી કરવાનું મને ગમતું નથી. મારા અસીલની આશાઓ અને કારકિર્દીના લેાપ થયેા છે. તેની આજીવિકા પણુ બંધ પડી છે. એ કમરા હવે ખાલી પડયો છે—સતા પડયો છે જે