________________
૨૪
પિકવિક ક્લબ
નિર્દોષ ઘેટું દેખાવા પ્રયત્ન કરશે, પણ આપ લેાકેા આપની ઉજ્જવળ ન્યાયની જ્યેાતિને એ ઢાંગવેડાથી જરાય વિચલિત નહિ થવા દે, એની મને ખાતરી છે. ઉપરાંત મને એ પણુ કહેવા દેા કે, અને નામદાર કોર્ટ પણ આપ સૌને કહેશે કે, પેાતાના અસીલ પ્રત્યેની ફરજ બજાવતા વકીલને કાઈથી ડરાવી-ધમકાવી શકાય નહિ. અને જો તે તેમ કરવા જાય, તે તે વસ્તુ તેના જ અહિતમાં પરિણમે; ભલે પછી તે મેાટા પિકવિક હોય કે નેસહાય કે સ્ટેટકસ હાય, કે બ્રાઉન હાય કે થામ્પ્સન હેાય.
“હવે સગૃહસ્થે! હું એમ બતાવવા માગું છું કે, એ પિકવિક બે વર્ષ સુધી સતત મિ. બાર્ડેલના મકાનમાં તેની સંભાળભરી પ્રેમાળ સરભરા હેઠળ આનંદથી રહ્યો. એ આખા વખત દરમ્યાન મિસિસ ખાડૅલ તેની તહેનાત ભરતાં, તેનું ખાણું પકાવતાં, તેનાં કપડાં ધાવા આપતાં, અને તેની બધી જરૂરિયાતા તરફ કાળજીભરી નજર રાખતાં. પેલે પિકવિક એ આખા સમય દરમ્યાન તેમનામાં પૂરા વિશ્વાસ અને શ્રદ્ધા પેદા કરતા રહ્યો. તે મિસિસ ખાડૅલના નાના છેાકરાને કાઈ વાર અર્ધા પેન્સ આપતા, તેા કાઈ વાર છ પેન્સ પણ આપતા. એક વખત તે। એ છેકરાના માથા ઉપર તેને હાથ ફેરવતા જોનાર સાક્ષીએ પણુ મેાજૂદ છે. પછી તે કેટલા લખેાટા યેા છે, તથા તેની પાસે અમુક જાતના લખેાટા છે કે નહિ, એમ પૂછપરછ કરીને આરપી તેને ઝટ પૂછી ખેટા, · તને ખીજા બાપુ મળે તે! ગમે કે નહિ ? ’આવી મેહજાળ બિછાવ્યા પછી એ પિકવિક એક વર્ષથી અચાનક જાણે, મિસિસ બાર્ડેલના સ્નેહતંતુ તેાડવાના ઇરાદાથી અવારનવાર ગેરહાજર રહેવા લાગ્યા. પરંતુ તેને નિશ્ચય બહુ દૃઢ ાંહે હાય તે કારણે, અથવા તેના હૃદયમાં થાડાક સારા અંશની જ્યેાત હજી પૂરેપૂરી બુઝાઈ ગઈ નહિ હેાય તે કારણે, કે પછી મારાં અસીલને સાલસ સ્વભાવ અને આકર્ષણુ પ્રબળ નીવડયાં હાવાને કારણે – જે હા તે હા - પણ બહારગામથી પાછા આવી