________________
સુક્ષ્મ આગળ વધે છે
૨૩૫
મિસિસ ખાૐલે પેાતાને અને પડેારાણા માટે પણ પ્યાલીએ ભરી. એટલે એક જણીએ તરત ‘પિકવિક વિ॰ બાČલ 'ના દાવામાં જીતની શુભેચ્છા તરીકે એ પ્યાલીએ પીવાને પ્રસ્તાવ રજૂ કર્યાં .
“ દાવામાં આગળ શું ચાલી રહ્યું છે, તેની તે! તમને ખબર હશે, મિ॰ વેલર, ' મિસિસ બાšલે પૂછ્યું.
""
કંઈક કંઈક સાંભળ્યું છે, એટલું જ, ” સમે જવાબ આપ્યા.
''
અરે, જાહેર અદાલતમાં આમ રજૂ થવું એ બહુ મુશ્કેલ બાબત છે. પણ મારા વકીલેા ડેંડસન અને ફ્ગ કહે છે કે, મારે રજૂ થવું જ પડશે, અને જે કંઈ પુરાવેા રજૂ કરી શકાય તેમ છે, તેથી અવશ્ય અમારી જીત જ થશે, એમ પણ તેએ ખાતરીથી કહે છે. અને મિ॰ વેલર, તમે જ કહા, હું એમ ન કરું તે ખીજું શું કરું?
""
“દાવા ચાલવા ઉપર કયારે આવશે?” સૅમે પૂછ્યું.
**
“ ફેબ્રુઆરી કે માર્ચમાં, ” મિસિસ ખાšલે કહ્યું.
“ અરે જોજો તે કેટલા બધા સાક્ષીએ હાજર થશે,” એક પડેારણ બેલી.
“હા, હા, વળી બધા સાક્ષીએ જરૂર આવશે. ’’ બીજીએ પાછળ ન પડવા ખાતર ઉમેર્યું.
.
અને મિ॰ ડેંડસન અને ફેંગે,
આ દાવા જિતાય ત્યારે પૈસા લેવા – એ હિસાબે લીધે હેાવાથી, તેઓ જીતવાની મહેનત કર્યાં વિના એછા રહેવાના છે?” પહેલીએ આંખેામાં ખુમારી સાથે કહ્યું.
સૅમ ચમકયો; તે સમજી ગયે! કે, આ દાવે! ડૅડસન અને ફ્રેંગે ‘જીતે તેા પૈસા' – એ શરતે લીધા છે અર્થાત્ તે કજિયાલાલે જ આ દાવા પાછળ કારણભૂત છે.
<<
તે તરત જ ખેાલી ઊઠયો, “ પેાતાના દલાલેા મેાકલી કજિયાએ શેાધી કાઢી દાવે! લડનારા વકીલેને તેમનાં કામને બદલે ન મળે તે ખીજું શું થાય ? તમને પણ બાનુ તમારા પક્ષમાં જેટલું સત છે તેને