________________
કાયદા અંગેનું બેડુંક
૨૬૩ “ઠીક, ઠીક; એ તો અભિપ્રાયનો સવાલ છે, મારા સાહેબ. આપણે શબ્દોની પંચાતમાં ક્યાં ઊતરવા બેસીએ? તમે એ બધી બાબતો તરફ ધંધાદારી નજરે ભાગ્યે જઈ શકે. ઠીક, પણ એક ખુશખબર કહેવાની કે આપણે સારંજટ સ્નેબિનને આપણે કેસમાં રોકી લીધા છે.”
તે બહુ સારા માણસ છે?”
સારા ? અરે સાહેબ, અત્યારે અમારા ધંધામાં સારજંટ નબિનનું નામ જ મોખરે છે. બધા કરતાં ત્રણ ગણું કામ એમને મળે છે. દરેક જણ દરેક કેસમાં તેમને જ રોકવા ઈચછે છે.”
ડેડસન એન્ડ ફેગે મારા ત્રણ મિત્રો ઉપર સાક્ષી-સમન્સ બજાવ્યો છે.” - “બરાબર છે તમારા મિત્રોએ તમને પેલી નાજુક સ્થિતિમાં જોયા હતા, એટલે બેલાવે જ ને.”
પરંતુ પેલી મારા હાથમાં જાણી જોઈને બેભાન બનવાને ઢોંગ કરીને પડી હતી,” મિ. પિકવિકે ભારપૂર્વક જણાવ્યું.
એમ જ હશે, એમ જ હશે, સાહેબ, પણ એ વાતને પુરાવો શું? સામા માણસના મનમાં શું હતું તે તો કેણિ દેખી શકે?”
તેઓએ મારા નોકર ઉપર પણ સાક્ષી-સમન્સ બજાવ્યો છે.” સેમ ઉપર ?” મિ. પિકવિકે ડોકું હલાવીને હા કહી.
“હું જાણતા જ હત; એક વખત ધંધેદારીના હાથમાં કામ સેપ્યા પછી, તમે સાહેબ, તમારી મરજીમાં આવે તેમ કારવાઈ કરવા જાઓ, તો પછી પરિણામ તમારે ભોગવવું જ રહ્યું.” મિપરે કહ્યું.
“પણ મારા નેકર પાસેથી તેઓ મારી વિરુદ્ધનું શું કઢાવવા માગતા હશે ?”