________________
કાયદા અંગેનું થાડુંક
૨૧૯
વિગત યાદ રાખવી અશકય છે, એમ સાબિત કરી શકત. પણ તેમણે તા તરત હકારમાં જવાબ આપી દીધેા.
r
તમે બધા કાગળા વાંચી ગયા છે?'' સારજંટે પૂછ્યું. આ પ્રશ્ન વખતે પણ મિ॰ ફેંકીએ એવા દેખાવ કરવા જોઈ તે હતા કે, પેાતે અનેક રાકાણામાં એ કેસની બધી વિગતા ભૂલી જ ગયા છે; પરંતુ મિ॰ ફેંકીએ તે! આ કેસમાં તેમને રાકથા પછી, એ કાગળા તે શું પણ એ દાવા અંગે પ્રસ્તુત એવું બીજું ઘણું શેાધી શેાધીને વાંચ્યું. હાવાથી તથા રાત અને દિવસ તેને જ વિચાર કર્યાં કર્યાં હાવાથી તેમણે ઝટ દઈ તે કબૂલ કરી દીધું કે, પાતે બંધા કાગળા કરાવર વાંચ્યા છે.
ર
આ મિ॰ પિકવિક છે, તેમને બહાર લઈ જઈ તમે તેમની સાથે વાત કરી લે, અને પછી આપણે અલબત્ત, ક્રેસ નીકળે તે પહેલાં એ બધું વિચારવા મળીશું જ, ” એમ કહી સારટે સૌને બહાર ચાલ્યા જવા સૂચન કર્યું..
અને બધા એ સૂચન સમજી જઈ, બહાર નીકળ્યા એટલે તરત સારજંટ પેાતાની સામે ટેબલ ઉપર પડેલા કાગળામાં પાછું મન પરાવ્યું. એ કાગળા એક વ્યક્તિને લગતા હતા, જે એક સૈકા પહેલાં મરી ગઈ હતી. પણ જ્યાંથી કાઈ આવતું નહેતું એવી જગાએથી નીકળતા અને જયાં કાઈ જતું નહોતું એવી જગાએ પહોંચતા રસ્તા તેણે બંધ કરી દીધા હતા, તેમાંથી એ કેસ ઊભા થયેા હતેા.
મિ॰ ફંકીએ તે। મિ॰ પિકવિકને લાંબા વખત સુધી પૂછપરછ કરીને બધી વાત બરાબર સમજી લીધી, તથા પેાતે એ કેસની વિગતેાથી કૈટલેા બધા પરિચિત છે, તેને પરચા તરત બતાવી દીધા. પછી તેમને મિ॰ પર્કર સાથે પણ લંબાણ વાત થઈ, જેને કુલ નતીજો એટલે નીકળતા હતા કે, ભેંસલા કઈ તરફ આવે, તે તે। હરગિજ કહી શકાય તેમ નહેાતું; પણ આપણે સારજંટ બિનને પહેલેથી રાકી લીધા, એ બહુ સારી વાત કરી હતી.