________________
પિકવિક ક્લબ
“તા તે! આ કેસ પૂરા થશે તે પહેલાં આજે લંડન શહેરમાં કેટલાંય લેાકેા કમેાતે માર્યાં જશે. મારી દુકાને જે નાકર છે, તે દેઢડાહ્યો છે; તેને કશી પરખ નથી, અને છતાં બધું જાણવાને દેખાવ કરીને દવાને બદલે કેટલાયને ઝેરનાં પડીકાં આપશે.” દવાવાળાએ સાણંદ લેતાં લેતાં કહ્યું.
૨૯૦
મિ॰ પિકવિક ભયંકર ત્રાસની લાગણીથી એ દવાવાળા તરફ જોઈ રહ્યા હતા. તેવામાં કાર્ટમાં કશીક ધમાલ મચી રહી. મિસિસ ખડેલને મિસિસ લપિન્સ ટેકા આપી અદાલતના આરડામાં દેરી લાવ્યાં. ડૅડિસન અને ફૅગ તરત તે તરફ દોડી ગયા. મિસિસ ખાડૅલ જીવતું શખ હાય તે રીતે એક બેઠક ઉપર માથું નીચું નમાવીને બેસી ગયાં. પછી મિસિસ સૅન્ડર્સ માસ્ટર ખાડૅલને અંદર દોરી લાવ્યાં. પેાતાના બાળકને જોતાં મિસિસ ખાડૅલ ચાંકી ઊઠયાં; અને એકદમ તેને વળગી પડીને ચુંબન કરવા લાગ્યાં. ત્યાર પછી અચાનક હિસ્ટીરિયાની તાણુમાં તે જડસડ થઈ ગયાં. પછી ભાનમાં આવીને પૂછવા લાગ્યાં, ‘હું કાં છું ? ' જવાબમાં મિસિસ કપિન્સ અને મિસિસ સૅન્ડર્સ આપું જોઈ રડવા લાગ્યાં. મેસર્સ ડૅડસન અને ફેંગ મિસિસ ખાડૅલને શાંત પડવા આજીજી કરવા લાગ્યા; તથા ‘આ ન્યાયની અદાલત છે, અને અહીં જરૂર ન્યાય મળશે, ’ એવું આશ્વાસન આપવા લાગ્યા. સારજંટ બેઝ પશુ મેટા રૂમાલ વડે પેાતાની આંખા લૂછવા લાગ્યા, અને જૂરીના સભ્યા તરફ કરુણુાભરી આંખે જોવા લાગ્યા. જજ સાહેબને પણુ આ દૃશ્ય જોઈ લાગણી થઈ આવી અને પ્રેક્ષકેા તે! ઉધરસનું ઠપ ખાઈ, પેાતાની લાગણીને માંડ દબાવી રહ્યા.
<
·
મિ॰ પર્કરે તરત મિ॰ પિકવિક તરફ્ ફરીને કહ્યું, અને ફ્રેંગ અંતે જણુ ધણા ચાલાક માણુસેા છે. અસર માટેના તેમના ખ્યાલા પ્રશંસનીય છે.”
આ ડૅડસન
પેદા કરવા
માસ્ટર ખાડેલને બધાની નજર તેના ઉપર પડે તે રીતે બેસાડ વામાં આવ્યા. તે પણ આ બધું નાટક જોઈ જરા ગભરાયા, અને