________________
પિકવિક લખ
અંગી આવી તેથી કે પછી પેાતાના કુળમાં ખૈરી ઉપર પ્રેમ કરવાની કુટેવ કે નબળાઈ જડ જ ઘાલી ગયેલી છે, એમ વિચારીને ડેાસે સાંસતા થયા.
૨૦૦
' '
‘ સુંદર સુંદરી, ’” સૅમ વાંચવા લાગ્યા.
“ હૈં, કવિતા તે। નથી ને ? કવિતા એ બિનકુદરતી વસ્તુ છે. હલકા લેાકેા સિવાય કાઈ કવિતા એટલે કે લખે નહિ, એ યાદ રાખજે દીકરા. ’’
“ના, ના, આ કવિતા નથી, ” સઁમે કહ્યું.
**
“ઠીક, એ સાંભળીને મને ઘણે! આનંદ થયા. મારા કુળમાં કવિતા લખનારે કે એાલનારા કાઈ જન્મ્યા છે, એ જાણી હું બહુ નિરાશ થઈ જાઉં મેટા. તું કદી એ ચીજની સરસા ન જતા. સૅમે હવે આગળ ચલાવ્યું.
t
-
“ સુંદર સુંદરી, તને આ સંખેાલતાં ' — અરે ના, ના, સંભાલતાં, હું – આ ‘ભ’ જેવું દેખાય છે છેકાઈ ગયું છે. હા, હા, સંખેાધતાં મારી જાતને શરમરજવાનું— અરે, શરમાઈ મરવાનું મન થાય છે. પણ તું બહુ ઉત્તમ છેાકરી છે અને એ સિવાય બીજું કશું જ નથી.’’
વાહ, એ બહુ સારી રીતે લખ્યું . દીકરા; મને જેમાં નામ પાડયાં હાય એવું લખેલું બિલકુલ નથી ગમતું. કેટલાક લેાકેા ઐયરને વિનસ કહે છે, અપન્ના કહે છે-એ બધી ખેલવાની કઢંગી રીતેા છે. માણસને માણસ જ કહેવું જોઈએ. ઠીક હવે આગળ હાંક.’
“ તને મેં જોઈ ત્યાં સુધી હું બધી ઐયરાને સરખી ગણતા હતા.”
<<
પણ બધી ભૈયા સરખી જ હાય છે દીકરા !”
39
""
અરે આગળ સાંભળેા તેા ખરા : · પણ હવે મને સમજાય છે કે, અત્યાર સુધી હું એક પેાચા મગજને અડભંગ તડબૂચ જ હતા; નહીં તે! તારા કરતાં બીજા કાઇને વધારે રૂપાળું તે સારું માની જ શી રીતે શકત ? તેથી આજે, વહાલી મૅરી, આજે હું તને કહી દઉં છું કે, તને પહેલી વાર જોઈ, ત્યારથી જ પેલા ક્ખી પાડનારા યંત્ર