________________
નવા પ્રેસ-ફણગા
૨૫૩
પરંતુ મિ॰ વિંકલ તે પગ ઊંચા ને માથું નીચે એ રીતે જ ગબડવાની તૈયારી કરવા લાગ્યા. તેમણે હવે સૅમને બરાબર પકડી રાખીને કહ્યું, “આ અેટા જરા વિચિત્ર છે, નહિ ? ’’
''
ના, ના, ક્રેટા તેા બરાબર છે, પણ તેમની ઉપર ઊભેલે સગૃહસ્થ વિચિત્ર છે, એ ખરું.”
“હવે વિંકલ, ચાલા શરૂ કરા; તમારું સ્કેટિંગ જોવા બાનુએ ઇંતેજાર થઈ રહી છે.” મિ॰ પિકવિક ખેલ્યા.
હા, હા, હું હમણાં જ ઊપડયો,” મિ॰ વિંકલે છેાભીલું હાસ્ય હસીને જવાબ આપ્યા.
<<
આ ઊપડયા, જીએ,” એમ કહી સમે મિ૦ વિકલની પકડ છૂટી કરવાના પ્રયત્ન કરવા માંડયો; પણ મિ॰ વિંકલે તરત જ સૅમને કાનમાં કહ્યું, “જો ભાઈ સૅમ, મારે ઘેર એએક સારા કાટ ફાજલ પડયા છે; તે હું તને આપી દઈશ.
,,
**
<<
તમારા આભાર માનું છું, સાહેબ, સૅમે જવાબ આપ્યા. * પણ તારે આભાર દર્શાવવા તારા હાથ છૂટા કરી ટાપાએ લગાડવાની જરૂર નથી. ઉપરાંત મેં આજે સવારે તને નાતાલની ગેાઠ તરીકે આપવા માટે પાંચ શિલિંગ જુદા કાઢી રાખ્યા છે. તે આજ અપેારના હું તને આપી દઈશ.
,,
"C
તમે બહુ સારા માણસ છે સાહેબ,” સમે જવાબ આપ્યા.
*
પણ તું મને બરાબર પકડી રાખજે, સમ; બસ, હવે બરાબર; ઘેાડી જ વારમાં મને ધારણ આવી જશે.'’
સૅમના ટેકાથી મિ॰ વિંકલ છેક એવડવળી ગયેલી સ્થિતિમાં હવે ઘેાડું થેાડું સરકવા લાગ્યા. એ જોઈ મિ॰ પિકવિકે તરત બૂમ પાડી, સમ, અહીં આવ, મારે કામ છે.
..
(6
સૅમે એ બૂમ સાંભળી, તરત પેાતાને છૂટા કરવા મિ॰ વિંકલને વિનંતિ કરી, અને પછી જોરથી તેમને છૂટા કરી, એક ધક્કો એવા આપ્યા કે મિ॰ વિંકલ પવનવેગે વચ્ચેની ફુદરડીની જગાએ જઈ