________________
૨૫૪
પિકવિક લખ
પહોંચ્યા. તે વખતે મિ॰ બૅબ સાયર એક ચાલાકીભરી ફૂદડી ખેલતા હતા. મિ॰ વિકલ સીધા જાણે તેની સાથે અથડાવા જ ઈચ્છતા હાય તેમ તેના ઉપર જ ધસી ગયા અને જોરથી તેની સાથે ટિચાતાં અંતે જણુ ગબડી પડયા. બૅબ સાયરને વાગ્યું તે ખરું પણ તે તરત ઊભે થઈ ગયા; જ્યારે મિ॰ વિંકલ તેા પગે સ્કેટ સાથે ઊભા થવાની હિંમત જ ન કરી શકયા.
મિ॰ એન્જામિન ઍલન તરત મિ॰ વિકલ પાસે દેાડી ગયા અને તેમને બહુ વાગ્યું છે કે નહિ તે પૂછ્યા લાગ્યા. મિ॰ વિંકલે તેમને આભાર માન્યા અને બહુ વાગ્યું નથી એમ જણાવ્યું. પણ મિ બેન્જામિને તરત તેમના શરીરમાંથી ઘેાડું લેાહી કાઢી નાખવાની સલાહ આપી અને પોતે તે કામ કરવા તૈયારી બતાવી. પણ મિ॰ વિંકલે ઘસીને ના પાડી. મિ॰ બૅખ સાયરે મિ॰ પિકવિકને આગ્રહ કર્યો કે, તે મિ૰ વિકલને થાડું લેાહી કઢાવી નાખવાની સલાહ આપે. મિ પિકવિક જ્વાબમાં સમતે ગુસ્સાથી ધૂંવાંપૂવાં થઈ જણાવ્યું, “ એમના પગમાંથી સ્કેટ ઉતારી લે.”
**
“ પણ હજી મેં સ્કેટિંગની શરૂઆત પણ કરી નથી, ” મિ વિકલે વિરાધ નોંધાવ્યેા.
**
“ ચાલ, તેમના પગની સ્કેટ ઉતારી લે,” મિ૰ પિકવિકે ફરીથી તાકીદના હુકમ કર્યાં.
સૅમે સ્કેટ ઉતારી લીધી એટલે મિ॰ પિકવિકે તેમને ઊંચકીને ઊભા કરવા ફરમાવ્યું. મિ॰ વિંકલ ઊભા થયા એટલે મિપિકવિક તેમને બાજુએ ખેલાવી ગુસ્સાથી કાનમાં યહ્યું, “ તમે એક હંબગ છે, મિસ્ટર.
r
..
“ હું શું ક્યું ?” મિ॰ વિંકલે ચેકીને પૂછ્યું.
,,
“હંબગ છે, મિસ્ટર; અને વધુ સ્પષ્ટ શબ્દોમાં સાંભળવું હૈય તેા બડાઈખાર દંભી માણસ છે!, સાહેબ. ” આટલું કહી મિ॰ પિકવિક પાછા ફરી પેાતાના મિત્રા સાથે જોડાઈ ગયા.