________________
૨૪૩
પિકવિક લખ
વારા બાદ નવદંપતી જે મકાનમાં વસવાટ કરવાનાં હતાં, તેનું ફનચર અને સુસજ્જતા જોવા જઈ આવીને પાછાં કરતાં હતાં.
બંને મંડળીઓના અરસપરસ એળખાણના વિધિ પત્યેા એટલે પછી સૌ એક જ મંડળીનાં માણસે હાય તે રીતે આગળ ચાલવા લાગ્યાં. ખેતરને માર્ગે જતાં સળિયાની વાડેા એળંગવી પડે, તે વખતે પગને ઘૂંટણ સુધીના ભાગ પુરુષોને દેખાઈ જાય તથા સામી બાજુ ગબડી પડાય તે વખતે નાજુક સ્ત્રીઓને પડતી મૂંઝવણા, તે વખતે કાણુ કાને ટેકા લે છે તથા કેણુકાને ટેકા આપે છે, તથા ચાલતાં ચાલતાં કાની સામું જોયા કરવામાં ઠેકરા ખાય છે, તેની ચાલ્યા કરતી મીડી મશ્કરીએ, વગેરેથી એ મુસાફરી ખરેખર આનંદજનક થઈ પડી. મશ્કરીઆનું કેન્દ્ર મુખ્યત્વે પરણનાર નવ-દંપતી ઉપરાંત સ્નેૉડગ્રાસ અને ઍમિલી, તથા મિ૦ વિકલ અને મહેમાન તરીકે આવેલી કાળી આંખાવાળી તથા બૂટની ટચે ફરતા ગુચ્છાવાળી એક યુવતી બનતાં હતાં.
ઘેર પહોંચતાં પિકવિક-મંડળીને તેકરચાકર તરફથી પણ એવા જ ઉમળકાભર્યાં આવકાર મળ્યેા. મિ॰ વોર્ડલનાં ડેાસીએ પણુ કાણુ અમારી ખબર લે' થી માંડીને, ‘મને નથી સંભળાતું” વગેરે વાકયોથી મિપિકવિકને સત્કાર્યાં.
પહેલે હળવે નાસ્તા, પછી ભાજન. પછી મેડી રાત સુધી ચાલેલા ટાળટપ્પા એ બધી વિગત, તથા ભીન્ન દિવસે લગ્નસમારંભમાં હાજર થવાની તૈયારીએ! અને છેવટે લગ્ન-સમારંભ પેતે-એ બધું પતવીને, આપણે ઝટપટ, ઘેર પાછા ફરીને થયેલા ભેાજનસમારંભ ઉપર જઈ પહોંચીએ.
મિ॰ પિકવિક ભેગી થયેલી મંડળીને સંખેાધીને ‘એ શબ્દ’ ખેલવા ઊભા થતાં જ “ હિયર, ' હિયર”ના પાકારાથી તેમને આવકારવામાં આવ્યા. મિ॰ વૉર્ડલે તરત બધા નેકરચાકરાને પણ તે વખતે હાજર રાખ્યા. મિપિકવિકે ચલાવ્યું --
""
2
“ બાનુએ અને સગૃહસ્થા, ” (‘બાનુએ ’ શબ્દ ઉપર ‘હિયર, ’ ‘ હિયર ’ના જોરદાર પાકારા) નહિ, નહિ, હું એ સંમેાધન જ વાપરવાનું