________________
૨૫૦
પિકવિક કલબ મિ. પિકવિક પરવારીને નીચે આવ્યા એટલે મિત્ર વર્ડલે તેમને પેલા બે જણનું ઓળખાણ કરાવ્યું.
આ છે મિસ એલનના ભાઈ બેન્જામિન એલન પિત; અને આ છે તે મિ. એલનના નિકટના મિત્ર અને ભાવી “સંબંધી” મિ. બેબ સૌયર.”
પરસ્પર એાળખાણ-વિધિ પૂરો થતાં પેલા બે તો ખાધા ઉપર જ પિતાને હાથ ચલાવવા લાગ્યા.
મિ. પિકવિકે થોડી વાર બંનેનું નિરીક્ષણ કર્યા કરીને વાત ઉપાડવા કહ્યું, “બહુ સુંદર પ્રભાત છે, નહિ, સદ્દગૃહસ્થ ?”
મિ. બબ સોયરે હકારમાં ડેલું ધુણાવી મિ. બેન્જામિન એલનને ટેબલ ઉપરથી કંઈક ખાવાની વાની પોતા તરફ ધકેલવા કહ્યું.
આજે સવારે જ આવ્યા, સંગ્રહસ્થ ?” મિ. પિકવિકે પૂછયું.
રાતના મગટનમાં “લૂ લાયન”માં રહ્યા હતા.” મિત્ર એલને જવાબ આપ્યો.
તો તો ગઈ રાતે જ તમે અહીં આવ્યા હતા, તો મજા આવતાં ભારે “નૃત્ય-સમારંભ” અહીં જામ્યો હતો,” મિ. પિકવિકે કહ્યું,
પણ ત્યાં વાળની વાનીઓ મજાની હતી અને સિગારે પણ ખેરી નહતી. મિ. ઍલને જવાબ આપ્યો, અને પછી બેબને ખાવાનું ચલાવ્યે રાખવા કહ્યું, “ધપાવ્યે રાખ, દસ્ત.”
એમ જ કરું છું; વાઢકાપનું કામ હાથ ઉપર હોય છે ત્યારે કોણ જાણે ભૂખ વધારે લાગે છે.”
મિ. પિકવિકને કમકમાં આવી ગયાં. પણ, બબ, તે પગ પૂરો કર્યો કે નહિ ?”