________________
ફરી પાછા કાયદાની ચુંગલમાં
૨૦૫
કમરામાં રાતે પાતે ભૂલથી ઘૂસી ગયા હતા ! પેલી બાનુના ગળામાંથી પણ મિ॰પિકવિકને જોઇ એક તીણી ચીસ નીકળી ગઈ.
મિ॰ મૅગ્નસ એ બંનેના આ તાલ જોઈ એકદમ જડસડ થઈ
'
ગયા, અને પછી ગુસ્સાથી ધમધમી ઊઠયા.
ઃઃ
“મિ॰ પિકવિક, આને શે! અર્થ છે? આનેાશે। અર્થ થાય
""
છે, એ કહી દો જોઉં, મિ॰ પિકવિક.
er
“હું એ પ્રશ્નને મૅગ્નસના મેાંની હાલત
જવાબ આપવાની ના પાડું છું,” મિ॰ પિકવિક
જોઈ ખેાલી ઊઠયા.
એમ ?”
“ના પાડેા છે, “હા; કારણ કે, આ ખાતુની પરવાનગી અને સંમતિ વિના, તેમને નાહક ત્રાસ થાય એવું કશું યાદ કરાવવા હું માગતા નથી. “ મિસ વિધરફિલ્ડ, તમે આ વ્યક્તિને ઓળખેા છે ?” મૅગ્નસે હવે એ બાઈ તરફ કરીને પૂછ્યું.
“એમને આળખું છું ? —ના, માત્ર મેં તેમને જોયા છે.’ “ કયાં ? કયાં જોયા હતા વારુ?'
""
“ એ વાત હું ગમે તે થઈ જાય તાપણુ કહેવાની નથી. ’”
“ પણ તમારી સાથે હું જે સંબંધે જોડાયા છું, તેને હિસાબે, તમે મારા પ્રશ્ન તરફ અત્યંત ટાઢાશથી જોતાં હૈ! એમ લાગે છે; અને એ વસ્તુ મને મંજૂર નથી. ’’
“ક્રૂર મિ॰ મૅગ્સ,” એટલું ખેલતાંમાં તે! એ ભલી ખાઈ રડી પડી.
મિ॰ પિકવિક હવે તરત તે બાનુની વહારે ધાયા. તેમણે મૅગ્સ તરફ જરા કડક નજર કરીને કહ્યું, “મહેરબાન, તમારે જે કંઈ કહેવું હાય તે મને કહેા; એ બાનુને નાહક ત્રાસ ન આપશે; એ આખા કિસ્સામાં જો દેષપાત્ર હોય તે હું જ છું; એ ભલાં ખાતુ હરગિજ નથી; તેમણે તે। મારા પ્રત્યે એક સન્નારીની ભલી લાગણી જ દાખવી છે. ’