________________
ફરી પાછા કાયદાની ચુંગલમાં
૨૦૩
જોયે। ન હેાવાથી, તમને એ પ્રમાણે વર્તવાની હું સલાહ તે ન જ
>>
આપી શકું.
<<
નહીં, નહીં, તમે મને તમારા એ ખ્યાલેા જરૂર કહી દે; તમામ જેવા પ્રવાસી તથા અનુભવી માણુસના ખ્યાલેા જરૂર ઉપયાગી થઈ પડે. કશા ખ્યાલ વિના જતાં મને જરા ગભરામણ જેવું થાય છે, એ તમે જોઈ શકા છે. ”
“વ્હીક, તેા સાહેબ, તેની પાસે પહેાંચીને પ્રથમ તે! એ સુંદરીના રૂપ –ગુણની પ્રશંસાથી શરૂઆત કરવી; પછી તેના જેવી સુંદરી માટે પેતે જરાય યેાગ્ય વ્યક્તિ નથી, એવી કબૂલાત કરવી. પણ સાથે જણાવતા જવું કે, તેને માટે જ આપણે અયેાગ્ય છીએ; બીજી સ્ત્રીએ તેા આપણે હાથ મેળવવાથી પેાતાને ભાગ્યશાળી માને. પછી આપણી ભૂતકાળના જીવનની તથા વર્તમાન પરિસ્થિતિની ખુલ્લી વાત કરવી અને તેના મનમાં એવેા ખ્યાલ ઊભા થવા દેવેા કે, તેને માટે પણ આપણે લાયક વ્યક્તિ જ છીએ. ત્યાર બાદ તેને માટેની આપણી નિષ્ઠા, આકર્ષણ અને વફાદારીની વાત ઉપાડવી. અને એટલે સુધી આગળ વધ્યા બાદ તેના હાથ આપણા હાથમાં લેવાનું મન થાય જ.”
મિ॰ મૅગ્નસ મિ॰ પિકવિકની એ વાત આગળ ખેલી ઊઠયા, “જરૂર, એ મુદ્દો બહુ અગત્યને છે.”
""
પછી સાહેબ, હું તેની આગળ સીધા પ્રશ્ન ઉપર જ ઊતરી જાઉં કે, ‘તમે મારા હાય સ્વીકારશે। ?’ અને એ પ્રશ્ન આવતાં તે જરૂર તેનું માં ફેરવી દે. એટલે તરત તેની સંમતિ માની લઈ, હું તેને હાથ જરા દખાવું. અને માનવ-સ્વભાવના મારા અનુભવથી કહું તે, મારાં તેને માટેનાં ભાવ અને ભક્તિ જોઈને, હૃદય ભરાઈ આવવાથી તે પેાતાને રૂમાલ પેાતાની આંખ ઉપર દબાવી દે. તે વખતે તેને રૂમાલ ખેંચી લઈ, તેને હું આદરપૂર્વક એક હળવું ચુંબન કરું. અને જો બાઈ ખરેખર આપણે સ્વીકાર કરવા રાજી હાય, તે તરત તે વખતે આપણા કાનમાં પેાતાની સ્વીકૃતિ જણાવી લે જ.
""