________________
२२९
પિકવિક ક્લબ
“તમારા સાહેબ બહુ સમજણા માણસ છે, અને તેમણે યેાગ્ય જગાએ જ મને માકલી આપ્યા છે. હું પાતે જ આ ઘરના માલિક હાત, તે। હું પણ એમ જ કહેત કે જ્યાં મેરી છે, ત્યાં સંતાણ – આનંદ – તૃપ્તિ – બધું છે.'
""
<<
""
વાહ, ખુશામત કરતાં ઘણી આવડે છે, કંઈ !' મૅરી શરમાતાં ખેલી, પછી મઝલે રસેયણુ ખાઈ સાથે સૅમની એળખાણ કરાવી. “કેમ છે, મૅડમ, ” મિ॰ વેલર વદ્યા; તમને મળીને ઘણા આનંદ થયા; અને ખરેખર આપણું એળખાણ ઘણું લાંબું નીવડશે, એવી મને ખાતરી છે— પેલા સગૃહસ્થે પાંચ પાઉંડ-નેટને કહ્યું હતું તે ભાષામાં કહીએ તે.
,,
.
પણ પછી તે। ભાજન અર્ધું પૂરું થયું ત્યાર પહેલાં તે। આ બધાંએ વચ્ચે સંપૂર્ણ મિત્રતા જામી ગઈ. સમે જૉબ ટ્રેટર વિષેની બધી માહિતી તે બધાંને આપી દીધી, તથા તેમની પાસેથી તેને વિષેની તથા તેના માલિક વિષેની બધી જોઈતી માહિતી મેળવી લીધી. “તે તે। એ જૉબડેા દેખ્યા નહાતા ગમતા, મેરી એલી. “ તમને ન જ ગમે. વળી,” સઁમે જણાવ્યું.
/
“શાથી મને ન ગમે ?’
tr
· કારણ કે કદરૂપાપણું અને
અને સુશીલતાની સામે ઊભી જ શી
""
ક્રેબબાજી એ બે વાનાં સુઘડતા રીતે શકે ?”
મૅરી શરમાયા છતાં હસ્યા વિના ન રહી શકી; અને છણકા કરતી ખેાલી, લેા, મારી પાસે બીજો ગ્લાસ પણ નથી.”
re
“ શે। વાંધા છે? તમે મારા ટૅબલરમાંથી જ પીવા માંડેા. પછી એ જગાને મારા હાઠ લગાડીને હું તમને ચુંબન કર્યાંના અવેજી આનંદ લઈ શકીશ.”
૮૮
જાએ, જાએ શરમાએ વળી, મિ॰ વેલર !” મૅરી એલી. “શી બાબતનું શરમાવું વળી ? એ તે કુદરતને કાયદે છે, પ્રાણીસ્વભાવ છે, —— પ્રેાફેસર લેાકેા છેકરાઓને શિખડાવતાં કહે છે તે પ્રમાણે. ’
>>