________________
પિકવિક લખ
વેઈટરે કહ્યું, “મને ખબર નથી; જગા ભરાઈ ગઈ છે. છતાં પૂછી લાવું.” એમ કહી તે અંદર ગયા અને ઘેાડી વારે પાછા આવી પૂછ્યા લાગ્યા, “ તમે બ્લ્યૂ છે ?
,,
મિ॰ પિકવિક વગેરેને એ પ્રશ્નને કશે! પણ મિ॰ પિકવિકે તરત અક્કલ વાપરીને પૂછ્યું, નામના સગૃહસ્થને ઓળખે છે? ’
૧૨૬
જવાબ સૂઝયો નહિ.
તમે મિ॰ પર્કર
(6
<<
જરૂર; એ તે! ન॰ મિ॰ સૅમ્યુએલ સ્લમ્સીના એજંટ છે.” “ તે બ્લ્યૂ પક્ષમાં કામ કરે છે ને?” “હા, જી, હા.”
“ તે। અમે પણ બ્લ્યૂ છીએ.” મિ॰ પિકવિકે કહ્યું. પરંતુ પેલા વેઈટરને હવે વિશ્વાસ ખેડો નહીં; મિ૰પિકવિકે તેને પેાતાનું કાર્ડ આપીને કહ્યું, “જો મિ॰ પર્કર અહીં હાજર હાય, તે તેમને મારું આ કાર્ડ બતાવી આવે.”
વેઈટર જઈને તરત પાછે આવ્યા, અને મિ॰ પિકવિક વગેરેને અંદર તેડી ગયા. પહેલે મજલે એક મેટા કમરામાં પુસ્તકા અને છાપાંથી છવાયેલા એક લાંબા ટેબલ આગળ મિ॰ પર બેઠા હતા. “ વાહ વાહ, પધારે। મહેરબાન; તમને જોઈ ને ઘણે! આનંદ થયેા, સાહેબ. મહેરખાની કરીને અહીં બેસે. તે! તમે ચૂંટણી-જંગ જોવા આવવાનું કહેતા હતા તે આવ્યા ખરા. ખરે જ, બહુ ભારે જંગ મચ્યા છે, અહીં તે, મારા મહેરબાન ! ’”
“ મને એ જાણી ખૂબ આનંદ થયા, “ મિ॰ પિકવિક હાથ ઘસતાં ઘસતાં ખેલ્યા; “ કાઈ પણ કારણે સબળ પ્રદેશાભિમાન ભભૂકી ઊઠતું જોવાનું મને ખૂબ ગમે છે. પણ અહીં ચૂંટણી-જંગ જરા વધુ ઉગ્ર બની રહ્યો છે, ખરું ? '
66
“હા, હા; ખૂબ જ ઉગ્ર, ખૂબ જ ઉગ્ર, મારા મહેરબાન; હવે તે તમે જાતે અહીં પધાર્યાં છે. એટલે નજરે જ જોઈ શકશેા. એક ખીજી વાત કહું : અમે અહીંની બધી હૉટેલેા રોકી લીધી છે;