________________
ડાડસન અને ફ્ગ
૧૭૪
સિ॰ પિકવિક એ બાબતમાં તરત સંમત થયા; કારણ કે અત્યારે તેમનું મગજ બહુ ધમધમી ગયું હતું. સૅમનું એ શહેરનાં હાટેલ-પીઠાંનું જ્ઞાન બહુ વિશાળ હેાવાથી, તે તરત એમને એક પાનગૃહમાં લઈ ગયેા. તે પાનગૃહમાં પીણા માટે કે પીણા સાથે ખેડેલા બધા ધાડાગાડીના હાંકડુ જ હતા. એટલે એ લેાકેાનું આ માનીતું પાન-ગૃહ હાય એમ લાગતું હતું. એ બધા ડાઈવરામાં એક ખડતલ માણસ પણ હતેા. તેણે મિ॰ પિકવિકનું ધ્યાન ખાસ ખેંચ્યું. તે માણસ બહુ જોરથી પેાતાની શ્રુંગી ખેંચતા ખેંચતા વારંવાર સમ તરફ તથા મિ॰ પિકવિક તરફ જોયા કરતા હતા.
પહેલાં તે એ માણસ સૅમ તરફ સામાન્ય નજરે જ જોતા હતા; પણ પછી તે તેણે કંઈક વિશેષ નજરે તેના તરફ જોવા માંડયું, અને છેવટે તેના તરફ જોઈને ખૂમ જ પાડી -
<<
સમી, દીકરા ! ’’
“ એ કાણુ છે, સૅમ ? ” મિ॰ પિકવિકે પૂછ્યું.
“ વાહ, મને તેા ખાતરી જ પડતી નથી; એ તે મારું મૂળિયું હાય એમ મને હવે લાગે છે. ’
<<
‘મૂળિયું ? શાનું મૂળિયું ? ’’
""
વાહ, મારું પેાતાનું મૂળિયું વળી, મારા પૂર્વજ – મારા જન્મ જેમને આભારી છે તે પેાતે જ. કેમ છેા, વડીલ ? ” સમે પેતાના
""
આપ તરફ ફરીને પૂછ્યું.
**
ખરું ?
સમી, તને જોયે એ વરસથી વધારે ઘણાં વરસ થઈ ગયાં,
*
બહુ વધારે ઘણાં થયાં હશે, પૂર્વજ; પણ મારાં એરમાન મા ભલાં-ચંગાં ખરાં ?’
“હું તને બધી વાત સાચેસાચી કહી દઉં સૅમી; રાંડેલી તરીકે તેના જેવી સારામાં સારી કાઈ ઐયર નહીં હાય; આજે પણ સૅની હું એમ જ કહું કે, રાંડેલી તરીકે તારી નવી-મા સારામાં સારી ઐયર