________________
૨૩
નવું પરાક્રમ
મિ॰
O વેલરને કાચ ઇપ્સવીચ જવા ઊપડવાની તૈયારીમાં હતા, અને સૅમ પેાતાના માલિકને સામાન લઈને વેળાસર આવી પહોંચ્યા.
**
તારા શેડ તે કૅખમાં બેસીને આવશે ને ?” મિ૰વેલરે સૅમને પૂછ્યું.
“હાસ્તા, આઠ પેન્સને ભાડે છે. માઈલનું જોખમ મેાલવીને; પણ નવાં-મા કેમ છે?”
“ બહુ વિચિત્તર દશામાં છે, સૅમી; હમણાંની તે એક મૅથેડિસ્ટીકલ* મંડળીમાં જોડાઈ છે, અને ભારે સાધુડી બની ગઈ છે. મને લાગે છે કે, હું હવે તેને માટે લાયક રહ્યો નથી.’
(6
વાહ, તમે જ પેાતાની જાતની નિંદા કરનારા સંત – મહાત્મા બનતા જાઓ છે તે, જરી-પુરાણુ ! ’’
ઃઃ
“ અરે, હમણાંતી બુઢ્ઢાંઓને ફરી જનમ લેવરાવવાની યુક્તિ તારી નવી-માના હાથમાં આવી ગઈ છે. તેએ બધાં નવા જનમ મેળવે છે. તારી નવી-મા ફરી જનમે, એ મારે નજરે જોવું છે, સમી. ચેાડી વાર ચૂપ રહી, એ જ બાબતને વિચાર કરતાં કરતાં સૅમની જરી પુરાણી આવૃત્તિ વેલર ડેાસેા ફરી ખેલવા લાગ્યા : “અને થાડા
rr
??
* મૅથેડિટ ’—ખ્રિસ્તીઓના કટ્ટર પંથ. હૅન વેસ્લીએ (૧૭૦૩-૯૧)
-
સ્થાપેલેા.
૧૮૫