SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ નવું પરાક્રમ મિ॰ O વેલરને કાચ ઇપ્સવીચ જવા ઊપડવાની તૈયારીમાં હતા, અને સૅમ પેાતાના માલિકને સામાન લઈને વેળાસર આવી પહોંચ્યા. ** તારા શેડ તે કૅખમાં બેસીને આવશે ને ?” મિ૰વેલરે સૅમને પૂછ્યું. “હાસ્તા, આઠ પેન્સને ભાડે છે. માઈલનું જોખમ મેાલવીને; પણ નવાં-મા કેમ છે?” “ બહુ વિચિત્તર દશામાં છે, સૅમી; હમણાંની તે એક મૅથેડિસ્ટીકલ* મંડળીમાં જોડાઈ છે, અને ભારે સાધુડી બની ગઈ છે. મને લાગે છે કે, હું હવે તેને માટે લાયક રહ્યો નથી.’ (6 વાહ, તમે જ પેાતાની જાતની નિંદા કરનારા સંત – મહાત્મા બનતા જાઓ છે તે, જરી-પુરાણુ ! ’’ ઃઃ “ અરે, હમણાંતી બુઢ્ઢાંઓને ફરી જનમ લેવરાવવાની યુક્તિ તારી નવી-માના હાથમાં આવી ગઈ છે. તેએ બધાં નવા જનમ મેળવે છે. તારી નવી-મા ફરી જનમે, એ મારે નજરે જોવું છે, સમી. ચેાડી વાર ચૂપ રહી, એ જ બાબતને વિચાર કરતાં કરતાં સૅમની જરી પુરાણી આવૃત્તિ વેલર ડેાસેા ફરી ખેલવા લાગ્યા : “અને થાડા rr ?? * મૅથેડિટ ’—ખ્રિસ્તીઓના કટ્ટર પંથ. હૅન વેસ્લીએ (૧૭૦૩-૯૧) - સ્થાપેલેા. ૧૮૫
SR No.006011
Book TitlePikvik Club
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy