________________
૧૮
કર્યાં.
પિકવિક લખ
મિ॰ પિકવિકૅ કમરાની બહાર બેસીને જ રાહ જોવાને નિર્ણય
અને ગુમાસ્તાઓ પડદીની આડમાં પેાતાની ગુřતેગે। આગળ
ચલાવવા લાગ્યા
(
“ આજે સવારે તમે કાઈ હતા નહિ, તે આપણે રીટ કઢાવી હતી તે આસામી રામ્સે મિ॰ ફૅગને મળવા આવ્યેા હતેા. મિ॰ ફૅગે આંખે। તતડાવીને તેને પૂછ્યું, ચૂકતે કરવા આવ્યા છે! કેમ ?' ‘હા ’ પેલાએ કહ્યું. દેવું એ પાઉંડ દશ શિલિંગનું છે અને ૩ પાઉંડ પાંચ શિલિંગ દાવાના ખર્ચના.’ પેલાએ પૈસા કાદી આપ્યા, એટલે મિ॰ ફૅગે જરા ખાંખારો ખાઈને કહ્યું, ‘ પણ મુદત ગઈ કાલે રાતે પૂરી થઈ ગઈ, અને તમે આજે સવારે આવ્યા, એટલે અમે અદાલતમાં ડેક્લેરેશન નોંધાવી દીધું છે, તેથી ખર્ચની રકમમાં હવે સારી પેઠે વધારા થયા છે.’
'
'
પણ આટલા પૈસા ભેગા કરતાં જ મારા દમ નીકળી ગયા, તે અત્યારે જ્યારે હવે હું બધું ગમે તેમ કરીને ભેગું કરી લાગ્યે, ત્યારે તમે કહેા છે કે, બધું નકામું ગયું. ’ તરત મિ॰ ફ્રેંગે મારા સામું જોઇ તે પૂછ્યું, · આપણા મિ॰ જૅકસન ડેક્લેરેશન નોંધાવવા કયારના ગયા . ખરું ને ? ′ મેં કહ્યું, ‘ કયારનાય ગયા. ’ એટલે મિ॰ ફ્રેંગે રામ્સને કહ્યું, ‘જાએ હવે જઈને થેાડા વધુ પૈસા વખતસર ભેગા કરી લાવે.’
“ હું મારાથી હવે કંઈ થઈ શકે તેમ નથી, ભગવાન જાણે છે,’ એમ કહી પેલાએ ટેબલ ઉપર પેાતાને પંજો પછાડયો. મિ ફ્રેંગે તરત ઊભા થઈને કહ્યું, ‘તમે મને ધમકી આપે છે કેમ ?’ ના રે ના, તમને શાનેા ધમકાવું ? હું તે। મારા કમનસીબને—' પેલાએ કહ્યું. · નહિ, તમે મને ધમકી આપી રહ્યા છે; અબઘડી ઑફિસમાંથી ચાલ્યા જાએ, અને જરા સભ્યતાથી વર્તતાં શીખતા પહેલાં અહીં આવતા નહિ.' પેલે બિચારા પાતે લાવેલા પૈસા ખીસામાં મૂકી ચાલતા થયા, એટલે તરત મિ॰ ફ્રેંગે હસતાં હસતાં ખીસામાંથી ડેકલેરશન કાઢીને મને આપ્યું અને કહ્યું, ‘જાએ જલદી એને નોંધાવી