________________
૧૩૨
પિકવિક લખ
મતદારા ખાઈ-પીને ‘ પીકોક ’-વીશીમાં બેસવાની જગાએ જ આડા પડી ગયા; પછી આજે સવારના મેં તથા એ વેઈટરાએ મળીને તેમને નળ નીચે લઈ જઈ ઉપર પાણી ઠાલવવા માંડયું. કમિટીએ અમને એ રીતે એક એક મતદારને જગાડવાને માથાદીઠ એક એક શિલિંગ આપ્યા, સાહેબ.
>>
<<
આવું બધું ચૂંટણી-જંગમાં બની શકે ખરું?'
સાહેબ બધું ઘણું વધારે બની શકે. મેં સાંભળ્યું કે, ગઈ ચૂંટણી વખતે આગલી રાતે ઘણા લેાકેા અહીં બેઠેલા. તે સામા પક્ષવાળાઓએ વીશીવાળાને લાંચ આપીને દારૂમાં અફીણનું ટીંચર રેડાવડાવ્યું, એટલે પેલા બધા ચૂંટણી પૂરી થઈ પછી બાર કલાકે
જાગ્યા.
::
""
• બહુ વિચિત્ર રીત કહેવાય ! '”
<< મારા બાપને ચૂંટણી વખતે થયું હતું તેનાથી અર્ધી પણ વિચિત્ર નહિ, સાહેબ. ”
<<
p
- તેમને વળી શું થયું હતું ? ”
'
C
“ એક પક્ષવાળાએાએ મતદારાને વીશીમાં ભેગા કર્યાં હતા. તેમણે મારા બાપુની ઘેાડાગાડી ભાડે રાખી અને બીજા દિવસે ચૂંટણીમથકે લઈ જવાનું કહ્યું. મારા બાપુ વધારે ભાડું મળવાનું થયું હોવાથી હસતા હસતા ડેાલતા ડેાલતા બહાર નીકળતા હતા તે સામા પક્ષવાળા એક જણ મળ્યેા. કહે, આહા, કેમ ભાઈ, એળખાણ પડયું !' મારા બાપુ કહે · એક ટીપુંય નહિ.' પેલેા કહે, ભૂલી ગયા? નાના હતા ત્યારે બહુ ભેગા રમ્યા હતા.’ મારા ખાપુ કહે, ‘હશે, મારી યાદગીરી બહુ ઢીલી જ છે સાહેબ.' પેલા તેમને બીજી ઑફિસમાં લઈ ગયા. ત્યાં ખીજા તેના જેવા બેઠા હતા. તેમણે મારા બાપુના હાથમાં વીસ પાઉન્ડની તેટ મૂકી દીધી. શાની સાહેબ? મારી ધાડાગાડી તેા ભાડે રખાઈ ગઈ છે. ’– મારા બાપુએ કહ્યું. બહુ સારું થયું, મિ વેલર, હવે તમે કાલે એ લેકાને લઈ જાએ, ત્યારે કેનાલ પાસેને
"
<