________________
૧૦
પિકવિક કલબ એટલામાં મિસિસ પોટ જ ત્યાં આવી પહોંચ્યાં અને બધી પરિસ્થિતિ જોઈ તરત પિતાને હાથ મિવિંકલના હાથમાં મૂકતાં પતિને સંબોધીને બેલ્યાં, “શી વાત છે, અને તમારે માંએ કહે જેઉં ?”
શી વાત છે કેમ? જુઓ આ મારે માટે શું છાપવામાં આવ્યું છે ! તેમાં કોનો ઉલ્લેખ છે, તે તમે સમજી શકશો જ.”
મિસિસ પટે છાપાને એ ભાગ વાંચી, તરત જ લાંબી તીણી ચીસ પાડીને જમીન ઉપર જ પડતું નાખ્યું અને ઊંડા ઊંડા શ્વાસોની ધમણ વચ્ચે પોતાના કાયર પતિની નિર્બળતા ઉપર ત્યાનત વરસાવવા માંડી.
મિપિટ બિચારા હાંફળા થઈ મિસિસનું માથું જમીન ઉપર રગદોળાતું અટકાવવા ઘૂંટણે પડી તેમને પકડવા ગયા; પણ પેલીએ તો છંછેડાયેલી વાઘણની જેમ ગર્જના કરીને કહ્યું, “કાયર, નાલાયક, તારી બૈરી ઉપર કવિતા તારા દુશમનોએ છાપી, તેનો જવાબ તું એ છાપું ઘરમાં લઈ આવી, પોતાના માનવંત મહેમાનને અને પત્નીને ગાળાગાળી કરીને આપે છે ? ફટ, નાલાયક, શરમથી પાસેના ખાબોચિયામાં ડૂબી મર !”
તે જ વખતે મિસિસ પેટના વાળ ઓળનારી ગણાતી પણ ખરેખર તો મિપિટ સામે પોતાની માલિકણના અંગરક્ષક તરીકે કામ કરતી બાઈ ગુડવિન ત્યાં દોડી આવી અને તેણે તો પોતાની કતરાતી નજરોથી તથા ધુતકારથી મિત્ર પેટને અધમૂઆ જ કરી નાખ્યા. તેણે વારંવાર જણાવ્યું, “આવી ફૂલ જેવી નાજુક બાઈ આવા ગમારના હાથમાં પડી છે, તે તેનો ખુરદ કરી નાખીને જ જંપશે, ઈ.
મિસિસ પેટે હવે પિતાને પક્ષે ભેગા થયેલા લાભો સુરક્ષિત કરવા સારુ પિતાનું છેલ્લું બ્રહ્માસ્ત્ર ઉગામ્યું અને ગુડવિનના ખોળામાં માથું મૂકી જાહેર કર્યું કે, પોતાના લેફટનંટ ભાઈની મદદ લઈને તે તરત આ બબૂચક પાસેથી છૂટાછેડા જ લઈ લેશે; આ માણસના હાથમાં પોતાનું સ્વમાન કે જીવન સહીસલામત નથી !