________________
મિસિસ ખડેલને દા બાર્ડેલ વિ. પિકવિક” મિસ્નડગ્રાસે ભેદી રીતે માથું હલાવતાં કહ્યું
વિશ્વાસુ બાઈને મનની શાંતિ અને નિરાંતને ડખોળવી” મિ. વિંકલે ઉપરની છત સામું જોઈને કહ્યું.
મિ. પિકવિક પિતાના અનુયાયીઓની આ કડવી – મૂગી ટીકાઓથી સળગી જઈને બોલી ઊઠયા, “આ તો હીન કાવતરું છે. ડોડસન અને ફેગ એ બદમાશ કજિયા-દલાલો છે, અને જ્યાં ત્યાંથી આવા બખેડા સંઘી કાઢી દાવાઓ ઊભા કરાવે છે. મિસિસ બાલ પોતે આવું કદી કરે નહિ – આ તો મારી પાસેથી પૈસા કઢાવવાની યુક્તિમાત્ર છે.”
જે હોય તે, પણ ડેડસન અને ફૉગ એ લોકો કાયદાની બાબતના જાણકાર છે, અને આપણે માત્ર તેમને તુચ્છકારી કાઢીએ તેથી કંઈ વળશે નહિ; કારણ કે, કોઈ ને કોઈ રીતની કાયદાની ચુંગલ તેઓએ શોધી કાઢી હોવી જોઈએ.” મિ. ઑર્ડલે જણાવ્યું.
અરે કઈ ચુંગલ એ બદમાશે શોધી કાઢવાના હતા ? એક સામાન્ય ભાડવાત પોતાની ઘર-માલિકણ સાથે વર્તે તે કરતાં જુદી વર્તણૂક મેં પ મિસિસ બોડેલ પ્રત્યે દાખવી નથી – મારા આ મિત્રો પણ સાક્ષી છે, પૂછો તેમને; તેમણે કદી મને એની સાથે કઢંગું બેલતાં કે વર્તતાં જાય છે? –”
માત્ર ઇન પ્રસંગ સિવાય કદી નહિ,” મિ. ટ૫મને જણાવ્યું. મિ. પિકવિકનું મોં પડી ગયું.
જુઓ, ઈ વખત તો બીજાઓએ કંઈક જોયું છે; પણ એ પ્રસંગેય વીનો કંઈ અર્થ કાઢી શકાય તેવું કશુંક શંકાભર્યું બોલવામાં કે કરવામાં આવ્યું હતું ખરું ?” મિવોડૅલે તપાસ આગળ ચલાવી.
મિ. ટપમને ખંધાઈથી પોતાના નેતા સામું જોઈને કહ્યું, “ખાસ શંકાભર્યું તો કંઈ ન કહેવાય; માત્ર એ બાઈ તેમના બંને હાથની વચ્ચે હતી – તદ્દન ઢળી પડેલી —”