________________
વહાર!
મિ॰ પિકવિક તરત જ પેાતાની મેળે એક નાની એરડીમાં પુરાયા. પછી બધાં અધ્યક્ષાને જઈને, ચેારતે પૂરી દીધાની ખબર આપી તેડી લાવ્યાં. તેમણે હવે હિંમતપૂર્વક એ એરડા આગળ આવી પેાતાની કડક પૂછપરછ આરંભી.
૧૫૭
<<
તું અમારા બગીચામાં કેમ દાખલ થયા હતા ? ”
<<
હું તમારી છાત્રાએમાંની એક તવંગર છાત્રા મિ॰ ચાર્લ્સ ફિટ્ઝ - માર્શલ સાથે ભાગી જવાની હતી, તેને રોકવા તથા સાબિતી સાથે તેની ખબર તમને આપવા જ આવ્યા હતા. મને કહેવામાં આવ્યું હતું કે, મિ॰ ફિટ્ઝ- માર્શલે તમારી સાથે એળખાણ પાડયું હેાવાથી, પુરાવાઓ વિના વાત કરીએ તેા તમે માને તેમ નહેતું. તેથી હું તેએ ભાગે ત્યારે જ તેમને પકડીને તમને સેાંપવાનેા ઇરાદા રાખતા હતા.”
પણ અધ્યક્ષાએ એવા કેાઈ માણસને પાતે ઓળખતી હાવાની જ ના પાડી, તથા પેાતાની કેાઈ છાત્રાને મળવા બહારનું કેાઈ આવતું હેાવાની પણ ઘસીને ના પાડી. એટલે તરત મિ॰ પિકવિક સમજી ગયા કે, એ બદમાશ જિંગલે જ પેાતાના નેાકર મારફતે તેમને ભરમાવીને આ કઢંગી સ્થિતિમાં મૂકી દીધા છે.
મિ॰ પિકવિકે પછી પેાતાના તેડાવી મંગાવી, મિ॰ જિંગલના આ અધ્યક્ષાને વિનંતી કરી.
નાકરને ઃ એન્જલ' વીશીમાંથી કાવતરાને ખુલાસા મેળવવા
તાકર રાખનાર આ માણુસ ખરેખર સગૃહસ્થ હાવા જોઈએ એવી ખાતરી થતાં, તરત, અધ્યક્ષાએ · એન્જલ ' વીશીમાં મિ॰ સૅમ્યુએલ વેલરની ભાળ કાઢવા માણસ મેકહ્યું.
દોઢેક કલાક પછી સૅમ આવ્યેા, પણ તેની સાથે બુઢ્ઢા મિ॰ વોર્ડલ તથા તેમના ભાવી જમાઈ મિ॰ ટ્રેન્ડલ પણ હતા.
છેવટે સામસામા બધા ખુલાસા થતાં, અધ્યક્ષાને સંતેાષ થયા, અને મિ૰પિકવિક મિ॰ વૉડૅલ વગેરે સાથે એન્જલ ” તરફ પાછા કર્યાં. મિ॰ વૉર્ડલે રસ્તામાં જ જણાવી દીધું કે, તે શિકાર અર્થે