________________
૧૫'
મિ. જિંગલ ઉઘાડા પડે છે– એકસો વીસ.” “ઠીક, ઠીક, ચાલે.”
હવે પેલા કમરામાં આવી, મિ. પરે મિ. વોર્ડલને કહ્યું, “ચેક હું પરમ દિવસની તારીખને લખીશ; દરમ્યાન આપણે બાનુને ઘરભેગાં કરી લઈશું.”
મિવોર્ડલે તરત કબૂલ કર્યું. “તો, એક સો પાઉંડ.” વકીલે કહ્યું. “એકસો વીસ પાઉંડ,” જિગલે કહ્યું.
એને આપી દેને, અને એને અહીંથી વિદાય કરે, એટલે બસ.” મિવોર્ડલે કહ્યું.
વકીલે ચેક લખી આપ્યો અને જિગલે તેને ખિસ્સામાં મૂક્યો.
“બસ હવે તારું મોં આ ઘરમાંથી બાળ, હરામી!” મિત્ર વોર્ડલ એકદમ ગરમ ગરમ થઈને બેલી ઊડ્યા.
અરે, મારા સાહેબ, મારા સાહેબ – વકીલ બેલી ઊઠ્યો.
“અને જે સાંભળ,” મિત્ર વર્ડલ તે તરફ લક્ષ આપ્યા વિના આગળ બોલવા લાગ્યા, “હું કાઈ હિસાબે તને આ રકમ આપવા કબૂલ ન થયો હોત; પણ મને ખાતરી છે કે, આ પૈસા મળવાથી તું તારી બરબાદી વધુ જલદી સાધી શકીશ, એટલે જ હું એ પૈસા આપી દેવા કબૂલ થયો છું. હવે જા, કાળું કર !”
અરે મારા મહેરબાન, આ શું ?” વકીલ તેમને ઠંડા પાડતા બોલી ઊઠ્યો.
“તમે મિ. પર્કર ચૂપ રહો; હરામી, ચાલ ભાગ આ ઓરડામાંથી.” મિત્ર વોડેલ ઘૂરક્યા.
આ ચાલ્યો. મારે તમારી સાથે શી લેવાદેવા છે? તે આવજે પિકવિક !”
મિ. પિકવિકને આવું મિલગાડ્યા વિનાનું તુચ્છ સંબેધનપેલાએ કર્યું, એટલે એ ભલા સહસ્થનો ગુસ્સો તેમની આંખમાંથી