________________
એક અગત્યનું પ્રકરણ મિ. પિકવિકના જીવનમાં ૧૨૧
ન સમજાય એવું જ છે.” ત્રણે મિત્રો બેલી ઊઠયા. જોકે, એમના બેલવામાં રહેલે મર્મ મિપિકવિકની સમજ બહાર ન રહ્યો.
“એક માણસ અત્યારે બહાર ઊભો છે,” મિ. ટપમન બેલ્યા.
“તે જ માણસની વાત હું કહેતા હતા. એને બેલાવવા જ મેં મિસિસ બાડેલના છોકરાને બરો તરફ મોકલ્યો હતો. તેને અંદર બેલાવી લા, મિડ સ્નોડગ્રાસ.”
મિસ્નોડગ્રાસ તરત જ બહાર ગયા અને મિસેમ્યુએલ વેલરને લઈને પાછા અંદર આવ્યા.
મિ. વેલરે પિતાની હેટ બહાર મૂકી અને કહ્યું, “દેખાવમાં એ બહુ રૂડીરૂપાળી રહી નથી, પણ એની કિનારી ચાલી ગઈ તે પહેલાં એ ફેશનદાર હતી. જોકે, કિનારી વગર એ બહુ હલકી બની ગઈ છે, એ લાભની વાત છે; અને એમાંનાં કાણાંમાંથી પવન આવે છે, એટલે માથું હવાદાર જગાએ હવા ખાતું બેઠું હોય એમ લાગે છે.”
“ઠીક, ઠીક, પણ મેં તને અહીં જે માટે તેડાવ્યો છે, તે અંગે વાત કરીએ,” મિપિકવિકે કહ્યું.
એ જ મુદ્દો છે, અને તરત મેંમાંથી કાઢી નાખે, મહેરબાન, જેમ ફાધિંગ ગળી ગયેલા છોકરાને તેના બાપે કહ્યું હતું તેમ.”
“પહેલું અમારે એ જાણવું છે કે, અત્યારની તારી નોકરીથી અસંતોષ થવાને તારે કંઈ કારણ છે ખરું?”
એને જવાબ આપું તે પહેલાં, પહેલપ્રથમ તો મારે એ જાણવું જોઈએ કે, એનાથી વધુ સારી નોકરી તમે મેળવી આપી શકે તેમ છો ખરા?
તને મેં મારી જ નોકરીમાં રાખી લેવાનું અર્ધ પધું નક્કી કર્યું છે, ભાઈ.”
ખરેખર ? શે પગાર ?” વર્ષે બાર પાઉંડ.”