________________
પિકવિક ક્લબ
મિ॰ પિકવિક હવે મિસિસ ડૅલને હાથમાં રાખીતે જ સ્તબ્ધ થઈ ગયા. તે પેાતાના મિત્રોની આંખેા સામે શૂન્ય દૃષ્ટિએ જોઈ રહ્યા તથા તે મિત્રો તેમની તરફ જોઈ રહ્યા. અને પેલે માસ્ટર બાલ સૌની આંખેા સામે જોઈ રહ્યો.
૧૨૦
ખરેખર પરિસ્થિતિ બહુ કફેાડી બતી ગઈ હતી. માસ્ટર બાર્ડેલ એટલું તેા સમજી શક્યા કે, પેાતાની મા ઉપર હુમલેા થયા છે, અને તે બેભાન થઈ ગઈ છે. એટલે તેણે તેના પથ્થરિયા માથા નીચેનું મેાં ફાડીને નીકો શકે તેટલી મેાટી રાડ નાખી, તથા મિ॰ પિકવિકની પીઠ ઉપર લાતેા અને મુક્કાથી રીતસર હુમલેા શરૂ કરી દીધે. આ બદમાશને પકડી લે!, તે ગાંડા થઈ ગયેા છે. ’’ મિ॰ પિકવિક દર્દભર્યાં કંઠે બૂમ પાડી.
66
(6
‘ પણ આ બધું શું છે ?” ત્રણે પિકવિકિયને જીભ કચરતા એલી ઊઠયા.
ખબર નથી; ” મિ॰ પિકવિક ગાભરા થઈ ને
“ મને કશી ખેલ્યા. “ પણ આ છોકરાને તેા પકડી લે.” (મિ॰ વિંકલે એ અમળાતા, અને ચીસે પાડતા છેાકરાને એક ખૂણા તરફ ખસેડી લીધેા.) “હવે આ બાઈને નીચે લઈ જવામાં મને મદદ કરે.''
પણ તે જ ઘડીએ મિસિસ ખાડેલ ખેલી ઊઠયાં, “ હવે મતે
સારું છે.’
**
હું તમને ટેકા આપીને નીચે લઈ જાઉં,” સ્ત્રી-સન્માનવૃત્તિથી તમેાળ રહેતા મિ॰ ટપમન આગળ આવ્યા. અને પછી મા-દીકરાને તે નીચે દેરી પણ ગયા.
તે પાછા આવ્યા ત્યારે મિ॰ પિકવિક ખુલાસા આપવા માંડયો, “ આ બાઈને શું થયું કે તેણે શું ધારી લીધું તે મને સમજાતું જ નથી. હું એક નેાકર રાખવા માગું છું, એટલી જ વાત મેં તેને કરી, એટલામાં તે તે એકદમ મને વળગી પડી, અને કંઈ કંઈ એલવા લાગી. કશું સમજાતું જ નથી. ’’