________________
ટy
પિકવિક ક્લબ “હું માનું નહિ; એમ હેય નહિ” ફઈબા બોલી ઊઠયાં. “આજથી જ – બંનેની તપાસ – જોયા કરે.” “જરૂર; હું આજથી તેમને જોયા કરીશ.” “તેની સામે જ નજર.” “હું ધ્યાન રાખીશ.” “તેની સાથે જ ગુસપુસ.” “હું ધ્યાન રાખીશ.” “ટેબલ ઉપર તેની નજીક બેસશે.” “બેસવા દો.” “ખુશામત કરશે.” “કરવા દો.”
મન બતાવ્યા કરશે.” “બતાવવા દે.” “તમારી વાત કાપ્યા કરશે.” “કાપવા દો.” “ખાતરી થાય તો પાણી બતાવશે ?”
મને ખાતરી થશે તો હું જરૂર તેનો ત્યાગ કરીશ, એની ખાતરી રાખજો.”
પછી બીજાને – પ્રેમ – આપશો ?” પછી વીગા ને પ્રેમ આપો, તે હું બરાબર જાણું છું.”
બસ, ત્યારે.”
તરત જ મિત્ર જિગલ તેની આગળ ઘૂંટણિયે પડયા. પૂરી પાંચ મિનિટ સુધી તે ઊભા જ ન થયા. છેવટે ફઈબાએ તેમને પિતાના પ્રેમી તરીકે સ્વીકાર્યા, ત્યારે જ તે ઊભા થયા. શરત માત્ર એ હતી કે, તેમને મિટપમનની બેવફાઈની ખાતરી થવી જોઈએ.
મિ. જિંગલે તે જ દિવસે બધી સાબિતી પૂરી પાડવા માંડી. મિ. ટપમન જમતી વખતે એમિલી પાસે જ બેઠા; તેની સાથે