________________
૯૪
પિકવિક ક્લબ
×
વાગ્યે, તા . બાવીસ-નંબરવાળે વળી એવી તે કઈ બલા છે કે, બધા જોડાને પાછળ ધકેલી મૂકે ? બધું · વારા પ્રમાણે ' થશે : બહારવટિયાએ પકડેલા માણસાને બાંધ્યા પછી ડેાકાં ઉડાવતા પહેલાં કહ્યું હતું તેમ.’ ફરી વાર જોરથી ઘંટ વાગ્યાને અવાજ આવ્યેા. અને હવે તે વીશીની માલિકણુ જ સામેની ગૅલરીમાં આવીને કહેવા લાગી – “ સૅમ ! કયાં છે એ આળસુના તાજ ! – વાહ, સૅમ ! તું તે અહીં જ છે, તેા પછી જવાબ કમ નથી આપતા ? ’’ એમ કહી તેણે એક બાનુના જોડા ફેંકીને કહ્યું, સત્તર નંબરના આ જોડા તરત સાફ કરી, પહેલે માળે પાંચ નંબરની ખાનગી રૂમમાં આપી આવ.
**
,,
નંબર ૫, 'સમ ખીસામાંથી ચાક કાઢી તે જોડાના તળિયા ઉપર નંબર લખતાં ખેલ્યે ખાનુના જોડા અને ખાનગી રૂમ ! પેલી ઘેાડાગાડીમાં આવી તે જ હશે. ”
(c
<<
""
**
૮ હા, હા, આજે વહેલી સવારે આવ્યાં તે બાનુ, ” પેલી નેાકરડી હજી કઠારે। પકડીને ઊભી હતી તે ખેાલી; “ તેમની સાથે આવેલા સદ્ગૃહસ્થને જ પેાતાના જોડા જોઈએ છે; અને તું તરત જ તેમના જોડા પણ તૈયાર કરી નાખ.
,,
""
તા પહેલેથી કેમ કહી દેતી નથી, વળી ? હું તે જાણતા હતેા કે, એ બધા ચાલુ લેાકેાના ત્રણ પેન્સના ધરાકામાંથી જ કાઈકના જોડા હશે. પણ બાનુ સાથે આવેલા ખાનગી કમરાવાળા ગૃહસ્થ હેાય, તે એ તે રાજનું એક શિલિંગનું ઘરાક કહેવાય; અને ફેરા – ટાંપાના મળે તે જુદા !”
-
તરત જ મિ॰ સૅમ્યુએલ એ મેથી રકમના ધરાકના જોડા સાફ કરવામાં દિલ દઈને લાગ્યા, અને જોડા તૈયાર થતાં પાંચ નંબરે આવી પહેોંચ્યા.
,, “ અંદર આવ, અવાજ આવ્યે.
સમે મારેલા ટકારાના જવાબમાં અંદરથી