________________
શિકાર, ક્રિકેટ, ખાણું અને પીણું
૩૭
“ના, ના; ઘેાડી વારમાં જ આરામ મળતાં હું વે સાજો થઈ જઈશ.” એટલું કહી મિ॰ ટપમને આંખા મીંચી દીધી.
સેકંડ પણ નહીં થઈ હાય અને માનીને ખેલી, “હાશ, તે ઊંધ્યા
¢¢
તેમણે આંખે। . મીંચ્ચે વીસેક રાશેલ તેમને પૂરેપૂરા ઊંઘી ગયેલા ખરા ! એ મારા વહાલા મિ॰ ટપમન ! ”
મિ॰ ટપમન તરત કૂદકા મારી બેઠા થઈ ગયા અને તેના બંને હાથ પકડી લઈ ખેલ્યા, “ એ શબ્દો ફરીથી એક વાર ખેલા, નહીં તે મારું મરેલું માં જુએ ! ”
“ હાયરે ! તમે એ શબ્દો સાંભળી ગયા કે શું?”
cr
'હા, સાંભળ્યા છે. પરંતુ મને જલદી સાજો કરવા હાય, તે તે શબ્દા કીથી ખેલે.”
""
થાભા, થેાભા ! મારા ભાઈ આવતા લાગે છે.”
તરત મિ॰ ટપમન ફરી પાછા લાંબા થઈ સૂઈ ગયા.
મિ॰ વાર્ડલ દાક્તરને લઈને આવ્યા હતા. દાક્તરે ઘા જોયા, ધેયા અને તે · સામાન્ય' હતા એમ જાહેર કરી, દવા મૂકી, પાટા બાંધી દીધેા.
મિપિકવિક ગંભીર મેાંએ પાસે ઊભા હતા. તેમને મિ॰ વિકલમાં વિશ્વાસ સદંતર ડગી ગયા હતા.
૨
બીજે દિવસે ડિગ્લી ડેલ અને પાસેના મગલ્ટનની પાર્ટીએ વચ્ચે ક્રિકેટ મૅચ હતી. તે જોવા મિ॰ વાર્ડલ પેાતાના મહેમાનેાને લઈ નીકળ્યા. મિ॰ ટપમનને ઘેર જ સ્ત્રીઓના હાથમાં સોંપી દેવામા આવ્યા. એએક માઈલ ચાલીને બધા મગલ્ટન આવી પહોંચ્યા.
મગટન વ્યાપારી મથક હાઈ, તેને મેયર હતા, અને કૉર્પોરેશન હતું. એ જૂનું શહેર ખ્રિસ્તી સિદ્ધાંતેા તેમ જ પેાતાના વ્યાપારી હક્કોની બાબતમાં બહુ જાગ્રત ગણાતું હતું. અને તેના પુરાવા તરીકે જણાવાતું હતું કે, તેણે એક હજાર, ચારસે અને વીસ અરજીએ બહારના