________________
સાચા પ્રેમના માર્ગ, રેલવેમાર્ગ નથી...
Ge
અને એ વિશેષણુ બીજી જુવાન સ્ત્રીઓએ પણ ઉપાડી લીધું. સ્ત્રીએ જ્યારે જોરપૂર્વક પુરુષને ' નફ્ફટ કે જુઠ્ઠા ' કહે, ત્યારે તે શબ્દોને અર્થ થાય છે, વહાલા ’, · પ્રિય ’.
'
૩
એ બુઢ્ઢાં માને રાજ ઉનાળાની સુંદર સવારના સમયે બગીચામાં જઈ અર્ધો કલાક બેસવાની ટેવ હતી. તેને વિધિ આ પ્રમાણે હતેા : જાડિયા જોસ* રાજ તેમને શાલમાં વીંટાળી, માથે બૅાનેટ પહેરાવી, હાથમાં જાડા હાથાવાળી લાકડી પકડાવી, પેાતાને ખભે તેમને એક હાથ ટેકવી, લતા-મંડપમાં લઈ જઈ, બેસાડી આવતા. અને પછી અર્ધાં કલાક બાદ, તેમને ફરીથી ઘરમાં લઈ જવા આવતા.
પણ આજે સવારે પેલા જાડિયા તેમને એ પ્રમાણે લતામંડપમાં મેસાડીને ચાલ્યે જવાને બદલે થેાડે! આગળ જઈ, તેમની તરફ પાછા ફર્યાં. ડેાસીએ માની લીધું કે જરૂર આ જાડિયાની દાનત આજે બગડી છે; અને તે પેાતાને મારી-પીટી પેાતાના ખીસાનું પરચૂરણ કાઢી લેશે. તેમને મદદ માટે બૂમ મારવાનું મન થયું, પણ વૃદ્ધાવસ્થાને કારણે તેમના ગળામાંથી ઘર સુધી સંભળાય તેવે અવાજ નીકળવે! અશકય હતેા. એટલે તે ફાટેલી આંખે અને ધબકતી છાતીએ એ જાડિયાની હિલચાલ નિહાળી રહ્યાં. જાડિયા તેમની વધુ નજીક આવ્યા અને તેમના કાન પાસે પેાતાનું મેાં લઈ જઈ માટેથી ખેાહ્યેા, “ મિસસ !”
(
મિ॰ જિંગલ તે જ વખતે બાગમાં ફરતા કરતા લતામંડપ પાસે આવી પહોંચ્યા હતા. તેમણે પેલા જાડિયાએ મેટેથી કહેલેા · મિસસ ’ શબ્દ સાંભળ્યા. અને જાતે નવરા, ખીજાતી વાતે! જાણવાની ઈંતેજારીવાળા, અને પાછા કાઈ દેખી શકે નહિ તેમ એક ઝાડવા પાછળ હાવાથી, શી વાત છે તે જાણવા એકદમ થે!બી ગયા.
ૐ મિસસ !'' જાડિયાએ ફરી બૂમ પાડીને કહ્યું.