________________
શાસનનાં શ્રમણીરત્ના ]
[ ૭૩
કેટલાક ભારે કમી જીવા બ્રહ્મદત્ત ચક્રવતી અને ઉદરાજાની માફ્ક અભાવની પેરે અનેક પ્રકારના ઉપદેશ વડે પ્રતિòાધ્યા, છતાં ભૂઝચા નહિ. (૩૧).
હાથીના કાનની જેવી ચંચળ રાજ્યલક્ષ્મીના મેહથી મૂઢ થયેલા માનવીએ સ્વકમાઁ મળના ભારથી નરકાદિક અધતિને જ પામે છે. (૩૨).
કરેલાં પાપકમ સદ્ગુરુની સમીપ કહેવાં પણ બહુ કડણ થઈ પડે છે, પલ્લિપતિએ ભગવાનને ગુપ્ત રીતે પૂછ્યું' કે, ‘ ભગવાન ! જા સા.' અર્થાત્ જે હતી એ જ ? ત્યારે ભગવાને ઉત્તર આપ્યા કે, ' મા સા.' અર્થાત્ તે એ જ જે તારા મનમાં છે. આવી ગૂઢ સમસ્યા કરવાનું કારણ એ જ છે કે જીવને પાતાનાં કરેલાં પાપ પ્રકાશવાં બહુ મુશ્કેલ છે, એમ સમજીને શાણા માણસાએ પાપથી દૂર જ રહેવુ. (૩૩),
પેાતાની જ ભૂલ કબૂલ કરીને નમ્રતા ધારણ કરનારી મહાસતી મૃગાવતીને ખરેખર કેવળજ્ઞાન ઉપન્યું, તેમ ગુરુ સમક્ષ આત્માથી સાધુ-સાધ્વીએ વઘુ જોઈ એ. (૩૪)
સરાગ સંયમમાં વા કોઈ સાધુ સર્વથા કષાયરહિત છે એમ કહી શકાશે શું ? નહિ જ. પરંતુ દુČચનાર્દિક વડે ઉદિત થયેલા કષાયને જે યત્નથી રોકી રાખે, એટલે કે, એનું માઠું ફળ બેસવા ન પામે એવી કાળજી રાખી સંયમની રક્ષા કર્યા કરે તેને મુનિ સમજવા. (૩૫)
કટુક એવા ક્યાય તરુનાં ફૂલ અને ફળ – બંને વરસ છે. ફૂલ વડે કુપિત છતે। પરનું અનિષ્ટ કરવા ધ્યાવે છે અને ફળ વડે તે તેવાં પાપને સાક્ષાત્ સેવે છે, (૩૬)
કાઈ હળુકમી જીવ છતાં ભાગના ત્યાગ કરે છે અને કોઇ ભારે કમી જીવ અછતાં ભાગની પણ ઇચ્છા કરે છે. વળી કેટલાક સુલભ આશ્રી જીવા તે પારકા દૃષ્ટાંતથી—જેમ જંબૂ કુમારને દેખીને પ્રભવ ચાર પ્રતિòધ પામ્યા તેમ – પ્રતિધ પામે છે. ( જો કે, પ્રભવ ચાર તે જ વ્યૂ કુમારના મહેલમાં ચારી કરવા ગયા હતા; પરંતુ દૈવવશાત્ પોતાની પત્નીએ સાથે થતા જ બૂ કુમારના સંવાદ સાંભળીને તેનું મન વૈરાગ્યથી દ્રવિત થઈ ગયું હતું. જ મ્રૂ કુમાર સમીપ ભાગ્યવશાત્ ધર્મોપદેશ સાંભળી અંતે તેણે પ્રવ્રજ્યા અંગીકાર કરી હતી. (૩૭).
અરે, પરમ ઘાર કા ને કરનારા ચિલાતિપુત્ર જેવા રૌદ્ર પરિણામી જીવ પણ પ્રવર ધર્માંના પ્રભાવથી પ્રતિòાધ પામેલા દીસે છે. ( સુષમા નામની કન્યાનું હરણ કરી, દેવટે શિરચ્છેદ કરીને નાસી જવા કરતાં, માર્ગીમાં ઊભેલા ધ્યાનસ્થ મુનિને ધનુ' સ્વરૂપ પૂછવાથી તે મુનિએ બતાવેલા ‘ ઉપશમ વિવેક ’અને ‘ સવર 'નુ' ચિંતવન કરતા તે પ્રતિખાધ પામી ત્યાં જ ધ્યાનસ્થ રહી, કઠણ પરિસહને સહી, દેવલાકમાં ગયે. એવા ઘાતકીનુ પણ ઠેકાણે પડયુ. એ પ્રગટ રીતે ધનો જ પ્રભાવ સમજવે.) (૩૮)
સ્વચ્છંદતાનાં માઠાં ફળ : જે કોઈ મિથ્યાભિમાન વડે સદા ગુરુનુ વચન અપ્રમાણ કરી હિતાપદેશને ગ્રહતેા નથી તેને ગુરુના હિતકારી વચનના અનાદર કરી ઉપકેાશાના ઘરે ગયેલા તપસ્વી સાધુની જેમ પાછળથી પશ્ચાત્તાપ કરવા પડે છે. હિતસ્ત્રી ગુરુમહારાજનાં હિતવચનાને
શા. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org