________________
૯૦૪ ]
[ શાસનનાં શ્રમણીરત્નો
કેટલા નસીબદાર કે તેમના સમુદાયનાં બધાં જ સાધ્વીજી મહારાજની હાજરીમાં નવકારમંત્રની ધૂનમાં કાળધર્મ પામ્યાં. તેમ જ ત્રણે બેન મહારાજનાં સંસારી બા મહારાજ છેલ્લા સમયે હાજર અને તેમની સેવા કરવા બધાં હાજર રહી શક્યાં તે પુણ્યોદય ગણાય. તેમના માયાળુ સ્વભાવ તેમ જ વાત્સલ્યભાવ ભૂલી શકાય તેમ નથી. करुणाभरा स्नेह
--સુશીલાબેન જૈન, માટુંગા-મુંબઈ श्री जैन संघ की उपकारी पू. मातृहृदया साध्वी सर्वोदयाश्रीजी म.सा. के कालधर्म का समाचार सुन कर बहुत ठेस लगी । आप का वात्सल्य एवं करुणाभरा स्नेह एवं आशीर्वाद हम को बहुत याद आयेगा । इतने विशाल साध्वी समुदाय को इस ज़माने में सुचारु ढंग से लेकर चलना बहुत ही मुश्किल है लेकिन मा म.सा. अपने विशाल हृदय से आसानी पूर्वक समस्त साध्वी म.सा.को लेकर चले । आप की कमी हर-हमेश खलती रहेगी।
વિરલ સંયમી
-હરીશભાઈ કે. શાહ, મુંબઈ સમગ્ર જૈન સમુદાયે એક વિરલ સંયમી સાધ્વીજી મા મહારાજ સાહેબને ગુમાવ્યાં પણ એમના સ્વગરિોહણના સમાચાર સાંભળીને એવી ભાવના થઈ કે હે પ્રભુ! દરેક જીવનો આવો ઉદ્ધાર કરજે. અનંત ભવોભવની ઘટમાળામાંથી દરેક જીવને મુક્તિ આપ.
શાંતિનગર જૈનસંઘમાં ચોમાસાની સ્થિરતા સમયે મા મહારાજ સાહેબે ખૂબ જ હસતા વદને શાંતિથી, સ્થિરતાથી આશીર્વાદ આપ્યા. ધાર્મિક ઉપદેશના આપી. ખરેખર એ પ્રસંગ આજે પણ મારી મજર સામે તરવરી ઊઠે છે –જાણે કે હજુ મા મહારાજ સાહેબ અમારી સામે બેઠાં છે અને અમારા પર અસીમ કૃપાના ધાર્મિક આશીર્વાદ આપી રહ્યાં છે. હું તો એમનાં દર્શનથી ખૂબ જ ભાગ્યશાળી થયો છું.
I will remain always very very much thankful and obliged by her Holiness-Maa Maharaj. એમણે અપનાવેલ—દશવિલ સંયમી ગુણોને જીવનમાં ઉતારશું તો જ એમને ખરી શ્રદ્ધાંજલિ આપી ગણાશે. અનુમોદનીય સંયમજીવન
-દિનેશભાઈ સંઘવી, બીજાપુર તેઓશ્રીનું અનુમોદનીય સંયમજીવન તેમ જ શિષ્યાઓમાં સંયમજીવનનું સુંદર ઘડતર કરીને મહાન સંઘોપકાર કર્યો છે. અત્રેના તેઓશ્રીના બન્ને ચાતુર્માસની ઘણી યાદ આવે છે. छाया रस
-નરેન્દ્રકુમાર બાદરમલજી કટારિયા; માસ महान साध्वीजी की छाया रस धरती से उठ गया, जो कि नहीं होना चाहिए। क्योंकि उनकी प्रेरणा से कई लोग धर्म में वृद्धि कर रहे थे और कई बहनें दीक्षा भी लिये हैं । वे ऐसी महान आत्मा थीं की इतने बड़े समदाय को एकीकत कर के बिना संकट से अच्छी तरह से चला रहीं थीं। मैं कितना अभागी हूँ कि उनके दर्शन करने के लिए इतना चाहता था पर क्या करूं! मेरे कर्म....मुझे उनके दर्शन करने के लिए नहीं भेजा । जिम्मेदारी आ गयी होगी । हम भगवान से प्रार्थना करते हैं कि आप का विशाल समुदाय बिना संकट एकीकृत में रहें और धर्म की वृद्धि में दुनिया में चार चाँद लगायें ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org