________________
શાસનનાં શ્રમણીરત્નો ]
[ ૯૦૩ કરતાં અને નવકારવાળી ગણતાં હોય. ખૂબ જ આઘાતજનક બીના બની છે. તેઓ જ્યાં હોય ત્યાંથી સમુદાય અને સંઘ ઉપર આશીર્વાદ વરસાવતાં રહે એ જ પ્રભુને પ્રાર્થના. નિર્મળચારિત્રી
– ઉમેદચંદ સી. શાહ: આમોદ તેઓનું નિર્મળ ચારિત્ર અને જૈનધર્મના સિદ્ધાંતોની સૂઝબૂઝ ઘણી જ સારી હતી. તેઓનો પ્રેમાળ સ્વભાવ તથા બીજાને મદદરૂપ થવામાં સદા તત્પર એવાં પૂ. સાધ્વીજી મ. સા. અત્રેથી દુનિયા છોડી ગયાં તે માટે શાસનને મોટી ખોટ પડી છે. शांति प्रदान करें
-ભંવરલાલ સુકનરાજ; બાખના-ધારવાડ पू. साध्वीजी श्री सर्वोदयाश्रीजी महाराज साहब का देवलोक हुआ सुनकर बहुत दुःख हुआ । परमात्मा साध्वीजी महाराज की आत्मा को शांति प्रदान करें ऐसी हमारी शुभकामना । महान योगदान
___ -कपूरचंद दुर्गा प्रसाद; हिंडोन आप का दि. १०-२-६४ का पत्र मिला । पढ़ कर हृदय को बड़ा आघात हुआ । संघ को निवेदन किया, सब को बहुत दुःख हुआ । पू. मा म.सा.की पवित्र स्मृतिमें देववंदन पर उनकी आत्मा के प्रति शान्ति के लिए शासनदेव से प्रार्थना की । उन्होंने हमें उन्नति के पथ पर अग्रसर करने का महान योगदान दिया है । हम जीवनमें उनके सदैव आभारी रहेंगे । સમાધિ સારી રહી
-હીરૂભાઈ-હસુબેન; બીજાપુર અંતસમયે સારી સમાધિ રહી એ જાણી આનંદ. પૂ. માં મ.સા.ની અમારા ઉપર ઘણી લાગણી હતી. એમનો ઉપકાર ભૂલી શકાશે નહીં. સમાધિપ્રાપ્તા
– શ્રી ભરૂચ સામાયિક મંડળની બહેનો, હ: ભાનુબહેન અમોએ પૂ. જયવંતાશ્રી મ.ની નિશ્રામાં દેવવંદન કરેલ. તમોને તો ખૂબ જ આઘાત લાગ્યો હશે. તમો સર્વએ આરાધના કરાવી સમાધિ પમાડી મહાપુણ્ય બાંધ્યું છે. તમારી ફરજ તમોએ બજાવેલ છે. સર્વને વિયોગના દુઃખને સહન કરવાની તાકાત અર્પે અને તેમના આત્માને શાન્તિ અર્પે એવી શાસનદેવને પ્રાર્થના. शांति मिले
- શ્રી મહારાષ્ટ્રીય જૈન વિદ્યાભવન, ખુજર; કર્ણાવટજી प. पू. साध्वीजी सर्वोदयाश्रीजी म.सा. के कालधर्म की बात मिली । हम सब को बहुत दुःख हुआ है । उस दिन सब छात्रों ने स्नात्रपूजा-सामायिक और आयंबिल किये । संस्था पर बहुत बड़ा आघात हुआ है । उन की आत्मा को शांति मिले यह शासनदेव से प्रार्थना ।
વાત્સલ્યભાવ
-સોભાગચંદભાઈ શાહ: બોરસદ પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના. પૂ. બા મહારાજનો કોઈ પણ ભક્ત પ્રત્યેનો વાત્સલ્યભાવ ખૂબ હતો. તા. ૩૧-૧-૯૪ના રોજ આપનાં બધાને હું વંદન કરી શક્યો અને બા મહારાજે પણ અમારી સાથે સારી રીતે વાતચીત કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org