Book Title: Jin Shasanna Shramani Ratno
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 953
________________ [3] બસ, ભગવતી પદ્માવતીની અનન્ય ઉપાસનાનો લાભ પૂજ્યોના સાંનિધ્યમાં મેળવી જે પ્રસન્નતા બંનેય પ્રધાનોના મુખ પર હતી તેથી આખોય દિવસ આનંદસભર અને પ્રસન્નતા-પ્રચુર લાગ્યો હતો. નાગપુરનો જૈન સંઘ, નાગપુરની ગુજરાતી જનતા અને નાગપુર શહેર આ પ્રસંગને પોતાની સ્મૃતિનું અણમોલ આભૂષણ બનાવશે. આ પ્રસંગોપધારી આતિથ્યનો ધન્ય અવસર આપી જનાર મહાનુભાવોનો પુનઃ આભાર તેઓની નામસ્મૃતિ દ્વારા માનીશ. શ્રી નાગપુર જૈન ચેમ્િપુ તપગચ્છ સંઘના ઉપક્રમે શ્રી જિનશાસનનાં શ્રમરનો” મહાગ્રંથ શુભનિશ્રા શ્રી લબ્ધિવિક્રમ ગુરુકૃપા પ્રાપ્ત-પ્રખર પ્રવચનકાર-જીર્ણોદ્ધારક-જૈનોદ્ધારક પ.પૂ. આચાર્યદેવ રાજયશસૂરીશ્વરજી મ.સા. ગ્રંથ પ્રકાશક-સંપાદક : શ્રી અરિહંત પ્રકાશન-નંદલાલ દેવલુક-ભાવનગર શ્રીજિનશાસનનાં શમણીરત્નો ગ્રંથ વિમોચક : શ્રીમતી ચંદ્રિકાબહેન ચુડાસમા [ઊર્જામંત્રીશ્રી, ગુજરાત રાજ્ય શ્રી જિનશાસનનાં શમણીરત્નો ગ્રંથપૂજક : શ્રીમતી શકુંતલાબહેન રતનલાલજી હિરણ, બેંગલોર, શ્રી જિનશાસનનાં ત્રમણીરત્નો ગ્રંથસમર્પક : શ્રીમતી સીમાદેવી જગદીશપ્રસાદજી ગ્રંથ-વિમોચન સમારોહદાતા પૂ. માતા શ્રીદેવી - પિતાશ્રી રામદુલારસિંહ – પુત્ર જગદીશપ્રસાદજી, શ્રીમતી સીમાદેવી પૌત્ર પવન-પ્રશાંત-પ્રભાત, પુત્રી રાજલથી પ્રીતિબાલા સિંહ [યુપી] મીરારોડ-મુંબઈ. ગ્રંથ વિમોચન દિન ગ્રંથ વિમોચન સ્થળ ગ્રંથ વિમોચન સમય તા. ૧૯-૯-૯૪, સ્ટીલ ચેમ્બર કોર્પોરેશન - સવારના ૯-૩- થી ૧૨-૩૦. સોમવાર. વર્ધમાનનગર-નાગપુર (મહારાષ્ટ્ર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 951 952 953 954 955 956 957 958