________________
૬૯૦ ]
[ શાસનનાં શ્રમણીરત્નો પશતીથી, સૌરાષ્ટ્રની પંચતીથી અને ગુજરાતનાં અનેક તીર્થોની યાત્રા કરી. પરમાત્માભક્તિ અને તપ-વ્રતના માર્ગે આગળ વધતાં એક દિવસ ત્યાગમાગની ઝંખના પણ બંનેની સાકાર બની.
૦૩ના પોષ વદ ૧૧ ના રોજ સિહોર નગરે માતા ઉત્તમબહેન અને પુત્રી હંસાબહેને ભાગવતી પ્રવજ્યા અંગીકાર કરી. માતા ઉત્તમબહેનનું નામ પૂ. સાધ્વીશ્રી હર્ષલતાશ્રીજી રાખવામાં આવ્યું અને પુત્રી હંસાબહેનનું નામ સાધ્વીશ્રી હેમલતાશ્રીજી રાખી તેમને પૂ. બામહારાજનાં શિષ્યા બનાવવામાં આવ્યાં.
પૂ. સાધ્વી શ્રી હેમલતાશ્રીજી મહારાજને ધર્માભ્યાસ દીક્ષા પૂર્વે તે સારો હતો જ, તેમાં દીક્ષા પછી તો એ જ્ઞાનોપાસનામાં એકાગ્ર બની ગયાં. તેમની જ્ઞાનોપાસનાની સાથે વૈયાવચ્ચ-વૃત્તિ પણ અદ્ભુત અને સ્તુત્ય બની. ધર્માભ્યાસમાં પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથાદિ અર્ધયુક્ત તેમ જ સંસ્કૃતપ્રાકૃત વ્યાકરણ અને ન્યાયશાસ્ત્રને ઊંડો અભ્યાસ કર્યો. પણ તેઓ નાનાં-મોટાં તપ કરતાં જ રહ્યાં છે. વીશસ્થાનતપ, ચત્તારિ–અડ્ડ-દસ-દોય, પ૦૦ આયંબિલ, વર્ધમાનતપતી ૩૧ ઓળી વગેરેની તપશ્ચર્યા કરી છે. પૂ. બામહારાજની સેવા-વૈયાવચ્ચ તેઓએ તેમના કાળધર્મ પર્યન્ત ઉત્કૃષ્ટ રીતે કરી હતી. તેમાંય પૂ. બામહારાજની ભાવના કે જે જે ગ્રામ-નગર કે તીથે જાય ત્યાં પ્રત્યેક જિનપ્રતિમાના ચે વંદન કરવા, તેમની આ ભાવનાને પરિપૂર્ણ કરવાને ખાસ ખ્યાલ રાખી પૂ. સાવીશ્રી હેમલતાશ્રીજી મહારાજ બધે જ ચૈત્યવંદન કરાવતાં હતાં.
પૂ. સાધ્વી શ્રી હેમલતાશ્રીજીએ સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્ર તેમ જ રાજસ્થાન આદિ પ્રદેશમાં વિચરી સારી એથી ધર્મપ્રભાવ: પ્રસરાવી છે. શ્રાવિકાસંઘમાં ધર્મજાગૃતિ અને ધર્મારાના સ્તુત્ય એવી પ્રવર્તાવી છે. અનેક બહેનબાળાઓને તપ-ત્યાગ અને વૈરાગ્યના માર્ગે વાળ્યાં છે. તેમના શિષ્યા-પ્રશિષ્યા પરવા? પણ બહોળો છે. આવા ત્યાગી–તપસ્વી અને વાત્સલ્યવારિધિ પૂ. સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી મહારાજને કેટ કેટિ વંદના.
પૂ. સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી મહારાજનાં શિખ્યાદિની વિગતો શિષ્યાઓના નામ જન્મ સ્થળ સંવત દીક્ષા સ્થળ સંવત સા. શ્રી હર્ષપ્રભાશ્રીજી ઊંઝા (પ્રાયઃ) ૧૯૯૬ ઊંઝા ૨૦૧૭ મા. સુ ૬ ,, શ્રી વિનયગુણાશ્રીજી
ઊંઝા
૨૦૨૧ મ. વ. ૧૦ શ્રી રત્નસંચયાશ્રીજી ભેરલતીર્થ ૨૦૦૮ ભરેલ ૨૦૩૦ મા. સુ. ૧૩ ,, શ્રી રાજરત્નાશ્રીજી વાયડ (બનાસકાંઠા) ૨૦૧૨ પાલીતાણા ૨૦૩૧ મ. સુ. ૧૧ , શ્રી રાજપ્રજ્ઞાશ્રીજી
55 , ૨૦૧૪ પાલીતાણા ૨૦૩૧ મ. સુ. ૧૧. ,, શ્રી જતિરત્નાશ્રીજી ભાવનગર ૨૦૧૯ મલાડ-મુંબઈ ૨૦૩૮ જે. સુ. ૧૪ શ્રી જયરત્નાશ્રીજી
૨૦૨૨ બાપેલી
૨૦૪૦ વૈ. સુ. ૫
શ્રા. સુ. ૧૫ (મહારાષ્ટ્ર) શ્રી વિરાગરસાશ્રીજી સુરેન્દ્રનગર
મલાડ
૨૦૪૧ ફા સુ. ૩ તા. ૧૫-૧-૧૯૫૪ (મુંબઈ) , શ્રી વિરતિરસાશ્રીજી મલાડ-મુંબઈ
મલાડ-મુંબઈ ૨૦૪૧ ફા. સુ ૩
૧૩-૧૧-૬૨ ,, શ્રી વિનીતરસાશ્રીજી ઉમરાળા (સૌરાષ્ટ્ર) ૨૦૧૯ મલાડ-મુંબઈ ૨૦૪૧ ફા. સુ. ૩ પ્રશિષ્યા આત્મરત્નાશ્રીજી પાટણ ૨૦૨૩ અમદાવાદ ૨૦૪૪ મ. સુ. ૩
ભરેલ
—
—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org