________________
૭૫૬ ]
[ શાસનનાં શ્રમણીરત્નો
નવકારવાળી તેા જીવનને પ્રાણ હતા. સંસારની ઉદાસીમાં અને આત્માની અમરતામાં તેઓ સદાય તલ્લીન રહેતાં હતાં. છેલ્લે કેટલાક સમય ઊઠી શક્તાં ન હતાં.
મહેસાણાં મુકામે સં. ૨૦૩૯ માં આ નશ્વર દેહને છેડીને તેઓ ચાલ્યાં ગયાં. ઘટાદાર વડલાની છાયા માથેથી ચાલી ગઈ. ફૂલ ગયુ ને ફોરમ રહી ગઈ. તેજસ્વી તારલિયા ખરી ગયેા. જીવન–દીપક બુઝાઈ ગયા. સૂરજ આથમ્યા ને અધારુ થઈ ગયું, મૃત્યુને મહે!ત્સવ-રૂપ બનાવી દિવ્ય માગે સ’ચરી ગયાં, પ્રત્યક્ષ દર્શીન દુર્લભ થયાં, પણ પરોક્ષ રીતે અમને સૌને દર્શન આપે. તેમનાં પિરવારમાં સાધ્વીજી કુમુદશ્રીજી મ., વિનયેન્દ્રશ્રીજી મ., ઉમિ`લાશ્રીજી મ. તથા કિરણલતાશ્રીજી મ. એમ ચાર શિષ્યાઓમાં હાલ કિરણલતાશ્રીજી મ. વિદ્યમાન છે. અમારા સૌ પર, શિષ્યાપ્રશિષ્યા પર તેઓશ્રી આશીર્વાદ વરસાવે એ જ મ‘ગલ ભાવના.
-*
સરલ સ્વભાવી, બાળ બ્રહ્મચારી
સાધ્વીજી શ્રી ચંદ્રપ્રભાશ્રીજી મહારાજ
ભારત આય –સસ્કૃતિપ્રધાન દેશ છે. તેમાં પણ ગરવી ગુજરાતની તે આગવી પ્રતિભા છે. આ જ ગુજરાતની ભવ્ય ભૂમિમાં મહેસાણા નામનું નગર છે. તે મનમેાહન પાર્શ્વનાથ પ્રભુથી તેમ જ પૂ. રવિસાગરજી મ. સા.ની સુસ્થાપિત યશે વિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાથી ખીલી ઊઠેલુ છે.
આ પુણ્ય ભૂમિમાં સંવત ૧૯૮૦ ના મહા સુદ ૧૩ ના દિવસે ધર્મપરાયણ સુશ્રાવક કીલાચ`દ્રભાઈનાં ધર્મ પત્ની મણિબહેનની કુક્ષીએ કુસુમબહેનને જન્મ થયે. ખરેખર ! જે માતા પેતાનાં સ'તાના શાસનને ચરણે સાંપે છે, તે માતા રત્નકુક્ષી ગણાય છે. કુસુમબહેન જ્યારે યૌવન વયને પામ્યાં ત્યારે માતા-પિતાએ મહેસાણા ગામમાં પટવાપેાળના રહેવાસી વ્રજલાલભાઈ સાથે તેમનું સગપણ કર્યું. લગ્નગ્રંથિથી જોડાયા પહેલાં જ વ્રજલાલભાઈ ઉપધાનની માળ પહેરવા ઉજમાળ બન્યા. ત્યાં જ તેમનું મન વૈરાગ્યવાસિત બન્યુ અને સંસારની અસારતા સમજાઈ. સંસાર અને શરીર બંને ઉધાર છે. ઉધાર વસ્તુ ઉપર શી દિવાળી મનાવીએ વિચારે પે!તાન! ભાવિમાં ધનાર પત્ની કુસુમબહેનને પણ પ્રજાના પથે જોડાવવા તમન્ના જાગી. ધમી કુટુંબમાં જ આવ! મેળ જામે છે. કુસુમબહેન પણ આ માગને સ્વેચ્છાએ સ્વીકારવા કટિબદ્ધ બન્યાં. જીવનની ક્ષણભંગુરતા સમજાઈ. વ્રજલાલભાઈ એ પણ કુસુમબહેન ચારિત્ર સ્વીકારવા તૈયાર થયા છે એમ જાણી પછી પાતે સયમ સ્વીકાર્યાં. આ બાજુ કુસુમબહેન દિનપ્રતિનિ દૃઢ નિશ્ચયવાળાં થયાં, અને સંવત ૧૯૯૮ ના મહા સુદ ૧૩ ના દિવસે મહેસાણા મુકામે પ્રત્રજ્યાના પુનીત પંથના સ્વીકાર કર્યાં. તેએ બુદ્ધિસાગરસૂરિ મ. ના સમુદાયનાં પ્રમેાશ્રીજી મ. સા. નાં શિષ્યા બન્યાં. તેમનુ નામ ચંદ્રપ્રભાશ્રીજી મ. રાખવામાં આવ્યુ. જેવુ નામ તેવા જ ગુણે હતા. ચંદ્રના જેવાં જ પ્રભાવશાળી-તેજસ્વી બન્યાં. પ્રમે!શ્રીજી મ. સા. નાં સાત શિખ્યામાં છઠ્ઠા નંબરે સ યમ સ્વીકારી છ કાયના ફૂટાને તેડી નાખ્યા. દિન-પ્રતિદિન ગુરુનિશ્રામાં રહી જ્ઞાન, ધ્યાન, તપ, જપમાં વિશેષ પ્રકારે વૃદ્ધિ કરવા લાગ્યાં. તેએ ધીર અને ગભીર સ્વભાવનાં હતાં. તેએએ પેાતાના જીવનમ સમતાનુને સહર્ષ સ્વીકાર કર્યાં હતા.
તેમણે સાળ ઉપવાસ, એ વર્ષીતપ, સિદ્ધિતપ, વમાન તપ વગેરે તપશ્ચર્યા કરવા દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org