________________
૭૭૪ ]
[ શાસનનાં શ્રમણીરત્ના
પૂજ્યશ્રીના પ્રથમ પ્રવચન-શ્રવણથી જ સામાઈિનું જીવન સાર્થક બની ગયું. પૂજયશ્રી પાસે પેાતાની ૨૫ સખીઓ સાથે પુનિત પ્રયાના સ્વીકાર કરી સાધ્વીશ્રી સમયશ્રીજી નામથી અલંકૃત બન્યાં.
વિધિપક્ષ (અચલગચ્છ)ના પ્રવતક, મહાન ક્રિયાદ્ધારક પૂજ્યપાદ આચાર્ય શ્રી આય રક્ષિતસૂરીશ્વરજી મહારાજનાં પ્રથમ સાઘ્વીરત્ના બનેલાં પૂ. શ્રી સમયશ્રીજી મહારાજ તપ-ત્યાગ, જ્ઞાન ધ્યાન સાથે સ્વ-પર કલ્યાણના માર્ગે આગળ ને આગળ વધી શાસનની પ્રભાવના અને શેશભામાં અભિવૃદ્ધિ કરે છે...મહત્તરાપદને પામીને, એ પદને પણ સાર્થક કરે છે. અનેકના જીવનને સયમનું દાન આપી ધન્ય બનાવેલ છે. તેમનાં શિષ્યા પ્રશિખ્યાઓના ૧૩૧૫ જેટલા તા વિશાળ પરિવાર હતા. શાસનના ઇતિહાસની આ એક અદ્ભુત અને અવિસ્મરણીય ઘટના છે. બ્રાહ્મી, ચંદનાળા આદિ શ્રમણીરત્નાની ખરેખર ઝાંખી કરાવે એવાં આ મહાન સાધ્વીવર્યા શ્રી સમયશ્રીજી મહારાજને કેડિટ કેડિટ વંદના !
અનેક ગુણાથી અલંકૃત, શાસનપ્રભાવિકા, પ્રતિની-મહત્તરા
પૂ. સાધ્વીવર્યા શ્રી ગુલાબશ્રીજી મહારાજ
કચ્છની કામણગારી ધરતી પર મેટા આસંબિયા ગામે સ. ૧૯૩૫ની સાથે શેઠશ્રી હીરાકુરપાલના ઘરે કર્માંદેની કુક્ષીએ તેજસ્વી પુત્રીરત્નને જન્મ ચૈા. નામ પાડ્યું ગગાબાઈ. ગંગા નદી જેવા પવિત્ર આત્મા ! કુમળી વયે કચ્છ-કપાયાના શાહ ખીમશી ડાહ્યાભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં; પણ ક`સયેાગે અલ્પ સમયમાં જ વૈધવ્યને પામ્યાં. વૈધવ્યમાંથી વૈરાગ્યભાવ પ્રગટ થયા. અંતરાત્મામાં એક જ લગની કે કયારે અસાર સંસારનો ત્યાગ કરું! જ્યારે જેના હૈયામાં પ્રબળ ભાવના જાગે છે, ત્યારે પુણ્યશાળી આત્માને એ પ્રાપ્ત થાય છે. વૈરાગ્યભાવ તા જાગ્યા પણ એ ભાવને વધુ પુષ્ટ બનાવવા કે વૈરાગી આત્માને સત્સંગ જરૂરી હતા. એ સમયમાં વિચરતાં અચલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સા. નાં આજ્ઞાનુ તિની, શ્રમણીએમાં અગ્રસ્થાન શૈ!ભાવતાં પૂ. સાધ્વી શિશ્રીજી મ. ના સત્સંગ પ્રાપ્ત થતાં ગંગાબાઈ એ ઉત્તરાત્તર આત્માન્નતિ સાધી. પ્રતિભાસ`પન્ન પૂ. સા. શ્રી શિવશ્રીજી મ. સાથે પાદ વિહાર કરી પાલીતાણામાં આવ્યાં. સિદ્ધોની પાનન ભૂમિમાં પવિત્રાત્મા પાવન બનવા થનગની રહ્યો. સિદ્ધગિરિમાં જે દિવસે શાંળાને પ્રદ્યુમ્ન મુનિ ૮! (સાડી આડ) ક્રોડ મુનિએની સાથે સિદ્ધપદને પામ્યાં તે જ દિવસે ગંગાબાઈ એ ગુરુચરણે જીવન સમર્પિત કર્યુ. કુટુબીજનાની અનુજ્ઞાપૂર્વક ગગાબાઈ એ સ’. ૧૯૫૫ના ફા. સુ. ૧૩ ના શુભ દિવસે દાદાની શીતલ છાયામાં હાથીની અંબાડીમાં એસી વરસીદાન દેતાં દેતાં દીક્ષામ`ડપે પધારી પૂ. ગુરુદેવ દ્વારા તન-મનના હર્ષર્થાલ્લાસપૂર્વક અણુમૂલા આઘે સ્વીકારી, સંસારના શણગારેલા સાજો છેડી, સયમના સાજ સજી લીધા. ગુલાખી મુખ, ગુલાબ જેવુ કામળ હૃદય ને સાથે ગુલામ જેવું સુગધી જીવન જોઈ દાદાગુરુએ તેનું નામ પણ સાધ્વી ગુલાબશ્રી રાખી શિવશ્રીજી મહારાજનાં શિષ્યા તરીકે જાહેર કર્યાં. સયમ લીધા પછી જ્ઞાન, ધ્યાન, વૈયાવચ્ચ-ભક્તિ આદિમાં આગેકૂચ કરતાં પૂ. સાધ્વીશ્રી ગુલાબશ્રીજીએ અનેક આત્માઓને તારણરૂપ બની કેટલાય ભવ્યાત્માઓને સંયમપંથે વાળ્યા. ગુરુ અને ગુરુબહેનને! એવા જ વિનય નમ્ર ભાવે જીવનનૈયા આગળ ધપવા લાગી. પેાતાના વૃદ્ધ ગુરુને જાતે જ ડેાલી ઉપાડી છથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org