________________
શાસનનાં શ્રમણીરત્ના ]
[ ૮૦૯
વસ્થામાં જ પિતાની છત્રછાયા ઊઠી જવાથી માતાને વૈરાગ્યભાવ જાગૃત થયા હતા. તેથી નાનક્ડી લક્ષ્મી પણ સમજણ આવવા સાથે ધામિક સંસ્કારામાં જ રત રહેતી હતી. એમાં ગુરુવર્યાશ્રી સિ હશ્રીજી મહારાજના સપ`માં આવતાં માતા-પુત્રીના વૈરાગ્યભાવમાં આર વધારા યેા. અઢી વર્ષની લક્ષ્મીનુ` વેવિશાળ દ્ના પરિવારના સપૂત લાલચંદ્રજી સાથે કરવામાં આવ્યું હતું. પરંતુ ઉ'મર વધવા સાથે લક્ષ્મીના વૈરાગ્યભાવ જ વધતા જતા હતા ને સંસારને બદલે સયરા તરફ જ મન ખેંચાયા કરતું હતું. સકલ્પ હેાય ત્યાં સિદ્ધિ હાય જ. એ ન્યાયે માતા-પુત્રીએ સ. ૧૯૬૪ના મહા સુદ ૪ ને શુભ દિને દીક્ષા અંગીકાર કરી. ધાર્મિક સ`સ્કારમાં જ મેાટાં થયેલાં ખાલસાધ્વી પ્રમેાદશ્રીજીએ થાડા સમયમાં શાસ્રાધ્યયન દ્વારા વિદુષીપદ પ્રાપ્ત કરી લીધું.
તેઓશ્રી અનેક વિષયમાં નિષ્ણાત બન્યાં પરંતુ આગમા પ્રત્યે વિશેષ રુચિ હાવાથી આગમના ન–મ અને અગાધ અર્થાને પામવામાં સફળ રહ્યાં. તેમની વિચક્ષણ વૃદ્ધિમત્તાએ શાઆર્થીમાં અને શાસ્ત્રચર્ચાએમાં વિશિષ્ટ સિદ્ધિ-પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. તેમનાં પ્રવચનો એટલાં સુમધુર અને નિરનિરાલાં રહેતાં કે શ્વેતાવગ માત્રમુગ્ધ બનીને સાં ની રહેતા એ પ્રભાવથી જ તેમણે અનેક મુમુક્ષુઓને સયમપ'થે પાળવા માટે પ્રેર્યાં. મદિર, દાદાવાડી, પાઠશાળા, આયંબિલ સવન આદિના નિર્માણ માટે પ્રેરણા આપી.
તેઓશ્રી માત્ર વિદુષી જ નહિ, તપસ્વિની પણ્ હતાં. ચુમતેર મહાન તપસ્યા કરી હતી. ભાવિ પેઢીને પ્રેરણા મળે તે માટે સુલગ્ન પૂજ્યશ્રીની મનીષા પૂરી ન થઈ. વૈરાગ્યશતકનુ સક્ષિપ્ત વિચન અને પૂજ્યશ્રીના એ ગ્રંથે પૂજ્યશ્રીની આ દિશાની સજ્જતાના પરિચાયક છે.
પૂજ્યશ્રી અ ંતિમ દિવસેામાં બાડમેરમાં હતાં. ત્યાં ૨૦૬૯ના પોષ સુદ ૧૦ને દિવસે સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. જ્ઞાનપચમીએ જન્મ અને પેષી દમના સ્વંગવાસ પ્રકૃતિના કોઈ અદ્ભુત મુહૂર્તના સંકેત રચે છે. વત માનમાં આપશ્રીની પ્રખર પ્રભાવિની સાધ્વી વિશ્વરી રહે છે, જેમાં ચૌદેક તા પૂજ્યશ્રીની શિષ્યાઓ છે.
Jain Education International
વર્ષ માસક્ષમણ જેવી શાસ્ત્રદીપિકાએ આપવાની રત્નત્રય વિવેચન નામના
For Private & Personal Use Only
www.jainelibrary.org