________________
શાસનનાં શ્રમણીરત્નો
[ ૮૧૯
પૂજ્યશ્રીના પાર્થિવ દેવને જરકસીની પાલખીમાં પધરાવી, ' જય જય નોંદ, જય જય ડ્રા’ના ગગનભેદી જયઘાષ વચ્ચે, તેમના સ`સારી ભાઈ શ્રી શામજીભાઈ શિવજીભાઈ એ અગ્નિસ`સ્કાર કર્યો. સકલ સ`ઘે દેવગતિસૂચક પગલાંના અને પુષ્પમાળનાં દર્શન કર્યાં અને પૂજ્યશ્રીનાં ગુણગાન ગાયાં. ગમાગામ ગુણાનુવાદ સભાએ થઈ. પૂજ્યશ્રીના આયંબિલ તપ અને દીક્ષાપ્રદાનનાં કાર્યા, જીવદયા અને શાસનપ્રભાવનાનાં કાર્યાની અત્યંત પ્રશ'સા થઈ.
એવાં એ તપસ્વી શ્રમણીરત્ના સાધ્વીજી મહારાજને 'તઃકરણપૂર્વક વહેંદના !
11
વિશાળ સાધ્વીસમુદાયના સર્જક
પૂ. સા. શ્રી લાભશ્રીજી મહારાજ
પૂ. શ્રી લાશ્રીજી મહારાજના સસારી જીવન વિશે વિશેષ માહિતી ઉપલબ્ધ થતી નથી. પરંતુ તેમને જન્મ કચ્છના નાગલપુર ગામમાં થયેા હતેા એટલી ચાક્કસ માહિતી મળે છે. નવાવાસ ગામના લાધીબેન (પૂ. શ્રી લબ્ધિશ્રીજી) સાથે જેમનાં બહેનપણાં હતા તે જ આ લાડુબહેન હાવાં જોઈ એ એમ લ્પના કરી શકાય. અને સખીએ એકીસાથે જ મિક્રિયાએ કરતાં. અને વિ. સ’. ૧૯૪૭માં પૂ. શ્રી કુશલચદ્રજી ગણિવર્ય હસ્તક કેડિયા ગામની ત્રણ બહેનેાના દીક્ષા-મહાત્સવ જામનગર મુકામે ઊજવાયા હતા ત્યારે જે બે બહેનો-લાધીબહેન અને લાડુબહેન તે ઉત્સવમાં જોડાયા હતાં, અને પછીથી દીક્ષા અંગીકાર કરી પૂ. શ્રી લાભશ્રીજી મહારાજ બન્યા હતાં તેમ સ્વીકારી શકાય. તે બંને બહેનપણીએ એટલે પૂ. શ્રી લાભશ્રીજી અને લબ્ધિશ્રીજી મહારાજ અને ગુરુબહેન, એક જ ગુરુની એ શિષ્યા. તેઓના ગુરુ પૂ. શ્રી જ્ઞાનશ્રીજી મહારાજ હતાં. પૂ. શ્રી લાશ્રીજી મહારાજના સંસારી ભાઈનું નામ પુંજાભાઈ હતુ, એટલી માહિતી મળે છે. તેમના શ્વસુરપક્ષની કોઈ માહિતી મળતી નથી.
પૂ. શ્રી લાભશ્રીજી મહારાજ સરળ સ્વભાવી, પ્રખર વિદ્વાન અને આત્મા જીવ હતાં. તેમનાં પ્રથમ શિષ્યા પૂ. શ્રી ગુણશ્રજી મહારાજ ઉચ્ચ કોટિના વિદ્વાન હાવાથી આચાય જેટલુ માન ધરાવતા હતાં. તેમના કઠ એટલે મધુર હતા કે, સાંજના પ્રતિક્રમણ વખતે સજ્ઝાય ખેલતાં ત્યારે સાંભળનાર વ્યક્તિ ત્યાં જ થ'ભી જતી. તા છાનાંમાનાં દીવાલ પાછળ ઊભા રહીને તેમનાં સુરીલા કંઠે ગવાતી સજ્ઝાયે સાંભળતાં અને આનંદના અનુભવ કરતાં, એવી લેાકેાતિ છે.
Jain Education International
પૂ. શ્રી ગુણશ્રીજીને અભ્યાસ ઘણા જ સારા હતા. પૂ. શ્રી જયશ્રીજી મહારાજ, પૂ. શ્રી કલ્યાણશ્રીજી મહારાજ, પૂ. શ્રી ભાનુશ્રીજી મહારાજ વગેરે ગુરુબહેનેા તેમના પડ્યો ખેલ ઉપાડતાં. તેમને પૂ. શ્રી સુશીલાશ્રીજી નામે ધ્રાંગધ્રાનાં એક શિષ્યા પણ હતાં.તે મનાં બીજાં બહેને પણ દીક્ષાથી હતાં. પરંતુ પૂ. શ્રી ગુરુશ્રીજી મહારાજ શ્રીમદ્ રાજચંદ્રના ગ્રંથાના અભ્યાસી અનતાં ગયાં અને પછીથી કાનજી સ્વામીના કોઈ સેાબતીના સપર્કમાં આવતાં એ પથના રગે રંગાયાં અને અન્ય દીક્ષાથી બહેનોને પણ એ સોંપ્રદાય પ્રત્યે દેરવા માંડચાં. એને લીધે તેમનાં નાનાં ગુરુબહેન પૂ. શ્રી પતિશ્રીજી મહારાજ તેમનાથી અલગ વિચર્યાં. અને પૂ. શ્રી લાભશ્રીજી મહારાજ વાંકાનેર મુકામે કાળધમ પામતાં, તે સેનગઢવાસી બની ગયાં; સાધુવેશ ત્યજીને સફેદ વસ્ત્રો ધારણ કરીને ત્યાં જ સ્થિર વસવાટ કર્યાં. હાલ પૂ. શ્રી સુશીલાશ્રીજી સેાનગઢમાં વસે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org