________________
૮૨૮ ]
[ શાસનનાં શ્રમણીરત્ન
પૂ. શ્રી કારશ્રીજી મહારાજની પુનિત પ્રેરણાથી મુંબઈ ચેમ્બરમાં ‘સા. ખાંતિશ્રીજી તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ’ની સ્થાપના થઈ. હાલ ત્યાં બધા સમ્પ્રદાયનાં સાધુ-સાધ્વીજીએ અભ્યાસ કરી રહ્યાં છે. વિ. સં. ૨૦૩૬–૨૦૩૭ના વર્ષમાં યુગપ્રધાન દાદાસાહેબ શ્રી પાર્શ્વ ચદ્રસૂરીશ્વરજી મહારાજાની પાંચસેામી જન્મશતાબ્દીની ભવ્ય ઉજવણી કરવા સૌને તત્પર કરવામાં પણ પૂજ્યશ્રીનું મુખ્ય ચેાગદાન રહ્યું. મુંબઈનાં વિવિધ પરાંઓમાં વિવિધ મહાપૂજના, સહપ ચાહ્નિકા મહોત્સવ દ્વારા દાદાના નામનો ડંકો વગાડયો. મહિનામાં બે-બે પૂજન, પૂર્ણાહુતિના ભવ્ય વરઘેાડાએ, ગુણાનુવાદ, ર'ગાળીપ્રદર્શના, છેડનાં ઉજમાં આદિ અનેક ઉત્સવ ચૈાજાયા. ચેમ્બર, વિકેલી, થાણા, ધેાલવડ, પાલીતાણા આદિ સ્થળેસભ્ય દીક્ષામહૅાત્સવે ઊજવાયા. અનેક નાના-મેાટા પગપાળા સંઘા નીકળ્યા. પનવેલથી ચેમ્બર ત્રણ દિવસના સઘ નીકળ્યે. દહાણુ, ઘાલવાડ, લેાનાવલા, પનવેલ, થાણા આદિનાં ચાતુર્માસની સુવાસ ચારે બાજુ પ્રસરી રહી.
પૂજ્યશ્રીની વ્યવહારકુશળતા અને કાર્યદક્ષતા અજોડ છે. નિમળ અને નિખાલસ વ્યક્તિત્વના પ્રભાવ પડે છે. પરિણામે, પેાતે પાશ્વ ચદ્રગચ્છના હોવા છતાં અન્ય સૌના તેએ પ્રીતિપાત્ર છે. અન્ય ગચ્છના સાધુ-સાધ્વીઓને અભ્યાસમાં-સાધનામાં એટલુ જ માર્ગદર્શન આપે છે. અમે સહુના—સૌ અમારા એ તેમના જીવનમંત્ર છે.
તેઓશ્રીના શિષ્યાપરિવાર પણ વિદ્વાન અને વિચક્ષણ છે. હાલ છ શિષ્યા અને ૧૫ પ્રશિષ્યાઓ મળી કુલ બાવીશ ઠાણાંના પિરવાર શૈાલી રહ્યો છે, જેઓ શાસનપ્રભાવનાનાં સારાં એવાં કાર્યો દ્વારા સાધ્વીસમુદાયમાં ઝળકી રહ્યાં છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી તૈયાર થયેલાં શિખ્યા જુદાં જુદાં ક્ષેત્રમાં નામના કાઢી રહ્યાં છે. કચ્છના તુ બડી ગામના વતની સાધ્વીશ્રી નિજાનંદશ્રીજી સારા વક્તા છે. કચ્છના મેરાઉના વતની સાધ્વીશ્રી પદ્મરેખાશ્રીજી તથા ભબ્યાન દ્રુશ્રીજી પ્રખર અભ્યાસી અને વિદ્વાન વ્યાખ્યાતા છે. એ સવ ગચ્છનુ અને શાસનનુ નામ શશન કરી રહ્યાં છે.
પૂજ્યશ્રીની પાવન પ્રેરણાથી આજે બેસર તથા ચીંચણુ ગામે ઉપાશ્રય દેરાસરનું નિર્માણ થઈ રહ્યું છે. આ સર્વ કાર્યો પાછળ તેઓશ્રી ગુરુકૃપાનુ ફળ જુએ છે. એવાં એ પ્રખર પ્રભાવના શીલ સાધ્વીરત્ના શ્રી કારશ્રીજી મહારાજ વધુ ને વધુ શાસનપ્રભાવના માટે નિરામય અને સુદૃીધ જીવન દ્વારા જિનશાસનમાં ચિરકાળ ઝળહળતા રહે એવી હાર્દિક કામના ! અને પૂજ્યશ્રીનાં ચરણામાં હાર્દિક વંદનાએ !
સુવ્યાખ્યાતા, પડિતરત્ના
પૂ. સાધ્વી શ્રી સુમ ગળાશ્રીજી મહારાજ
પરમ વિદુષી પૂ. શ્રી સુન...દાશ્રીજી મહારાજનાં સ'સારી નાનાંબહેન અને શિષ્યા સાધ્વીશ્રી સુમ ગળાશ્રીજીના જન્મ વિ. સં. ૧૯૭૬ માં થયા હતા. સાત વર્ષની વયે માતાની શીળી છા ગુમાવી. પિતા અમલદાસભાઈની વાસક્ષ્સરી હૂક્માં જીમન જીવતાં ગુજરાતી છ ધારણ સુધી અભ્યાસ કર્યાં. યેગ્ય વયે શ્રી એરિયાળીના વતની બાપુલાલ અમથાલાલ સાથે લગ્નગ્રંથિથી જોડવામાં આવ્યાં; પર`તુ તેમનું મન તે પ્રથમથી જ મેટીબહેન જેમ વૈરાગ્યવાસિત હતુ. નાનપણથી જ માટીબહેન સાથે દીક્ષા લેવાની ભાવના હતી; પણ ઉદ્દયમાં ન આવતાં સંસારી જીવનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org