________________
૮૭૨ ]
[ શાસનનાં શ્રમણીરત્નો
વર્ધમાન તપ કરતાં વચ્ચે માસક્ષમણ, વીશ સ્થાનક તપ, સિદ્ધિતપ, સોળ આદિ મોટી પણ તપશ્ચય, ૧૦૮ પાર્શ્વનાથનાં એકાસણાં આદિ નાનીમોટી તપસ્યા પણ કરી. તપ કરતાં કરતાં પણ પ્રમાદ જરાય નહિ...
નવકારવાળીના મણકા ગૂંથવા, પાત્રો રંગવાં, ઠવણીનાં ફૂલ કરવાં, દોરા-દોરી, તર્પણી-ઘડાનાં કરવાં, સાધુ-સાધ્વીની ભક્તિ કરવી વગેરે ઘણો જ વૈયાવચ્ચનો ગુણ વિકસાવેલ છે. તપ કરતાં કરતાં વિહારક્ષેત્રો ઘણાં ફય....
રાજસ્થાનની પંચતીર્થી નાની બે-ત્રણવાર, મોટી પંચતીર્થી જેસલમેરની જયપુર... બિકાનેર... એમ.પી. માં રતલામથી માંડીને નાગેશ્વર સુધીનાં તીર્થો..
મેવાડમાં..ચિત્રોડ, કેશરિયાજી વગેરે, ગુજરાતનાં તીર્થો સૌરાષ્ટ્રનાં જૂનાગઢ જામનગર આદિ તીર્થો...મહારાષ્ટ્રમાં કોલ્હાપુર સુધી વિહરણ... કર્ણાટકમાં નિપાણી, બેલગાંવ, બેંગલોર, મૈસુર આદિ સંપૂર્ણ, કેરલા, એલપ્પી, કાલીકટ, કોચીન આદિ તમિળનાડુ-મદ્રાસ, ઇરોડ, સેલમ, કોઈમ્બતુર આદિ આંધ્રમાં કુભાકજી, હૈદ્રાબાદ, સિકંદ્રાબાદ, વિજયવાડા, લીંકાર આદિ. ૬૫ વર્ષની વય સુધી અપ્રમત્તપણે ફરી તીર્થોની, દહેરાસરોની ભક્તિ-સ્પર્શના કરી છે.
બાદ મીરજ મુકામે ત્રણ વર્ષ પહેલાં હાર્ટ એટેકના હુમલા એ બે વાર સીરિયસ સ્થિતિમાં સપડાયાં... પણ મુખમાં અરિહંત...શંખેશ્વર એ જ જાપ ચાલુ.. બીજા પણ રોજના જાપ ત્રણ કલાક ચાલુ છે...હાલ ૬૮ વર્ષની વયે આરાધના સુંદર કરી રહ્યાં છે. હવે તબિયતના કારણે વિશેષ તપ થતો નથી પણ તિથિઓમાં તપ કરવાનું ચૂકતાં નથી.
–વર્ષોથી પૂ. ૩૬ કરોડ નવકારના આરાધક શ્રી પ. પૂ. યશોદેવસૂરિજી મ. સા.ની આજ્ઞાને ધારણ કરનારાં તેઓ હાલ શ્રી ધનપાલસૂરિજી મ. સા.ની આજ્ઞાનું પાલન કરતાં વિહરી રહ્યાં છે. તેમનો શિષ્યા-પ્રશિષ્યા મળી નવ ઠાણાંનો પરિવાર છે. આરાધના-જ્ઞાનમાં મગ્ન છે. સાધ્વીશ્રી કીર્તિપૂર્ણશ્રીજી મ.
પૂ. સાધ્વીશ્રી વિમલપ્રભાશ્રીજી મ.નો પરિવાર શુભ નામ
દીક્ષાસંવત દીક્ષાદિન ગુરુણીનું નામ સા. શ્રી વિમલપ્રભાશ્રીજી ૨૦૦૮ મ. સુ. ૧૦ સા. શ્રી દિવ્યપ્રભાશ્રીજી સા. શ્રી કીર્તિપૂર્ણાશ્રીજી ૨૦૧૫
સા. શ્રી વિમલપ્રભાશ્રીજી સા. શ્રી શરદપૂર્ણાશ્રીજી ૨૦૨૨
સા. શ્રી કીર્તિપૂણશ્રિીજી સા. શ્રી સ્નેહપૂર્ણાશ્રીજી ૨૦૩૦
સા. શ્રી કીર્તિપૂર્ણાશ્રીજી સા. શ્રી પ્રીતિપૂર્ણાશ્રીજી ૨૦૩૭
સા. શ્રી કીર્તિપૂર્ણાશ્રીજી સા. શ્રી મૈત્રીપૂણશ્રિીજી ૨૦૩
સા. શ્રી શરદપૂર્ણાશ્રીજી સા. શ્રી પ્રેમપૂર્વાશ્રીજી ૨૦૪૩
સા. શ્રી કીર્તિપૂર્ણાશ્રીજી સા. શ્રી સ્મિતપૂર્ણાશ્રીજી ૨૦૪૭ ફા. સુ. ૯ સા. શ્રી કીર્તિપૂણશ્રીજી સા. શ્રી સૌમ્યપૂર્ણાશ્રીજી ૨૦૪૭ વૈ. સુ. ૧૩ સા. શ્રી કીર્તિપૂર્ણાશ્રીજી
જે ૪ d f g d ಈ ಸ ಸ ಸ ಸ ಸ ಸ wm www
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org