Book Title: Jin Shasanna Shramani Ratno
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 937
________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ ૮૯૯ કેમ રોશન થાય? -લબ્ધિ-વિક્રમ સાધર્મિક ઉત્કર્ષ કેન્દ્ર) – કીર્તિકુમાર એન. શાહ –ખંભાત પૂ. બા મહારાજ ગયાં ઘણું દુઃખદ છે. For this reason you are under much tension. Can't help. Done is done. 4. OLL HEL218-j -414 SH 22214 થાય તેવો પ્રયત્ન કરવાનો છે. ગુણોના ભંડાર -સસરથમલજી શાહ, નવસારી આવા મહાન તપસ્વી સંત સાધ્વી માતા સ્વરૂપ, આટલા મોટા સમુદાયને શિક્ષિત બનાવનાર, અત્યંત ગુણોના ભંડાર સમાં પૂ. બા મ.સા.ના કાળધર્મથી મોટી ખોટ અનુભવીએ છીચે અને દરેક મનુષ્યમાત્રને દુઃખ થાય તેવું છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી અમારી પ્રાર્થના. વાત્સલ્યથી ભરપૂર –પ્રતિમા શાહ, મુંબઈ ૫. બા મ.સા.ના કાળધર્મના સમાચાર સાંભળી બહુ દુઃખ થયું છે. એમનો જે વાત્સલ્યથી ભરપૂર સ્વભાવ હતો. તે આજે પણ યાદ આવતાં ગદ્ગદિત થઈ જવાય છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે એ જ અભ્યર્થના. ન પુરાય તેવી ખોટ -સ્મિતા શાહ, મુંબઈ નીતાભાભીના ફોન દ્વારા પૂ. બા મ.સા.ના કાળધર્મના સમાચાર જાણ્યા. દેરાસરજીમાં પણ બોર્ડ લાગી ગયું હતું. સમાચાર જાણી ખૂબ જ દુઃખ થયું. થોડા દિવસ પહેલાં અમદાવાદ આવી ત્યારે દર્શન-વંદન-દવાનો લાભ મળ્યો હતો. તેમના જવાથી જૈન શાસનને ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે. દેવાધિદેવ તમોને વિરહ સહન કરવાની શક્તિ આપે. शासनदीपिका -તારાચંદજી ચોરડિયા; હૈદ્રાબાદ पू. मा म.सा. के देवलोक के समाचार मुझे जब मैं मद्रास था तब मिले । वड़ा ही दुःख हुआ । एवं शासनदीपिका साध्वीजी सब को छोड़ के चले गये । सोला रोडमें आखरी दर्शन हुआ । हमारे लिए पू. मा म. सा. का कालधर्म से बड़ी खामी होती है । અનેક મુમુક્ષુ ઉદ્ધારક --ચિમનલાલ ચુનીલાલ શાહ, સુરેન્દ્રનગર સર્વના શિરછત્ર, પરમ શાસન પ્રભાવિકા, અનેક મુમુક્ષુ ઉદ્ધારક, સુવિનેયાજન યોગ-ક્ષેમદાતા, સુપ્રભાવશાલી વાત્સલ્યમૂર્તિ પૂ. શ્રી સર્વોદયાશ્રીજી મ.સા.ના સ્વર્ગવાસથી ખેરખર ! શાસનને, સમુદાયને, શ્રીસંઘને એક આદર્શ શ્રમણીની ન પૂરી શકાય તેવી ખોટ પડી ગઈ છે. સ્વયં સંયમસાધના સાધી અગણિત આત્માઓને અણગારપંથે ચડાવી, સંયમમાર્ગ સમજાવી, સ્વપરોપકાર બની શ્રેયઃ સાધી ગયાં. તેનો અપૂર્વતમ વારસો આપશ્રીજી સર્વમાં મૂકતાં ગયાં છે. તેઓશ્રીની માતૃવાત્સલ્યભાવ ક્ષણેક્ષણે ભુલાય તેમ નથી. હસતો ચહેરો -લક્ષ્મીબેન; મુંબઈ સર્વના શિરછત્ર આપણને છોડી ચાલ્યાં ગયાં. બે-ત્રણ વર્ષથી તો ઘણી જ તબિયત લથડી હતી પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958