________________
શાસનનાં શ્રમણીરત્ના ]
[ ૮૪૫
સાધ્વી ચિત્તશ્રીજી :—ધણા પુરા! પ્રસંગ ગણી શકુ'. કમસે કમ ૩૦ કરતાં વધુ વ પહેલાં બનેલા પ્રસંગ હશે. ચહેરા પણ યાદ નથી. એક જ પ્રસંગ એવે અનેલે કે વર્ષો સુધી ગામમાં એમનું નામ પૂરૂં બહુમાન સહુ યાદ કરાતું. જે ગામમાં પ્રસંગ બનેલા તે ગામનું નામ નહીં લખું. કેમ કે આપણે શ્રમણીએના ગુણાનુવાદ કરવા છે. કોઈ સંઘની તેમાં લઘુતા થાય નહી તે એવું પડે.
વર્તમાન કાલે વિચરતા શ્રમણીઓને વૈયાવચ્ચની નિમ`ળ ભાવના જયારે જયારે ઉત્પન્ન થાય ત્યારે કમાણી કરવામાં દીવાદાંડી જેવે આ પ્રસંગ છે.
ચાતુર્માંસ પ્રવેશ થયેા. તે ઉપાશ્રયમાં એક વૃદ્ધ સાઘ્વીજી સ્થિરવાસ. રાજ પાતે જાય, શાતા પૂછે. વૃદ્ધ સાધ્વી પેાતાનુ' પડિલેહણ ધીમે ધીમે કરી લે. ઉપાશ્રય બહાર જવાની તો શક્તિ નહાતી. દેરાસરજી ઘેાડું દૂર. ઉપાશ્રયમાં જ ચૈત્યવંદન કરી લે. આખા દિવસ માળા વગેરે પેાતાનાથી થાય તે જાપ કર્યાં કરે. કેાઈ ખીજા સાધ્વીજી કે શ્રાવિકાઓ શું કરે છે તે તરફ કઈ લક્ષ્ય નહીં. કોઈ શ્રાવક-શ્રાવિકા જાય તે ધમ લાભ કહે. બીજું કઈ નહીં. શ્રાવક-શ્રાવિકા કઈ પૂછે તો જવાબ આપે. નહી. તેા પેાતાની આરાધના. ચિત્તશ્રીજી સાધ્વીજીનું ચિત્ત તેમની દિનચર્યા જોઈ પ્રસન્ન બની ગયું. પરંતુ એમને એક ખટકો યા. પ્રતિદિન વૃદ્ધ સાઘ્વીજીની ગૌચરી ત્રણે ટાઈમ એમના સ’સારી સ્વજને! આવીને વહેારાવી જા. ઘેાડા દિવસે પછી ખૂબ પ્રેમથી વૃદ્ધ સાઘ્વીજીને જીતી લીધા. શાંતિથી સમજાવ્યા, ૐ “ હું અહીં ઉપાશ્રયમાં છું ત્યાં સુધી મને જ લાભ આપે. અમારી ગૌચરી આવે તે જોઈ લા અને તમારૂં જે અનુકૂળ પડે તે લેવાનું, માકી અમે બધા સાધ્વી લઈ લેશું.” એમના સ’સારી સ્વજનાને કહ્યુ, કે “તમે તો ભક્તિ કરે છે પરંતુ અમે ચેામાસુ` રહ્યા છીએ તેા હવે એટલા લાભ અમને લેવા દે. તમારું વંદન કરીને પૂછી જવું. એમને કશી જરૂર હોય તા કહેવું.” ચામાસા પછી વિહાર કર્યાં ત્યાં સુધી ચિત્તશ્રીજીના પરિવાર ભક્તિ કરતે રહ્યો. ચિત્તશ્રીજી પેાતે પણ દરરેાજ ખબર પૂછે. વિહાર કરતી વખતે ઉપાશ્રયના આગેવાન શ્રાવિકાઓને ભલામણ કરતા ગયા કે હવે પછી જે સાધ્વીજી લાવે તેમને વિનંતી કરજો કે તમારી સાથે આ વૃદ્ધ સાધ્વીજીની ગૌચરી સંભાળી શકો તે સારું. કેમ કે ગૃહસ્થા ભક્તિને લાભ શેષકાલમાં લે જ છે. પછી જેવી આપની અનુકૂળતા. પ'જાબ કેસરી પૂ. વલ્લભસૂરિજી મ. સા.ના સમુદાયની શે।ભારૂપ આ ચિત્તશ્રીજીને વર્ષોથી તે ગામના માણસે બહુમાન પૂર્ણ રીતે યાદ કરે છે. સાધ્વીશ્રી દાનશ્રીજી :~ આ પુન્યવ′ત સાધ્વીજી ક્યા સયુદાયના હતા તે તે ખખર નથી. દાંડાનેા ટેકો લઈ ધીમે ધીમે દર્શન કરવા જાય, નજીકનાં ધરામાં ગૌચરી જઈ આવે. છેલ્લી ઉમર સુધી ક્રિયા રુચિ સુંદર. ભણાવવના આનંદ પણ એવા જ. નાની છેકરીએ કે મેાટી ઉમરના જે ભણવા આવે તેને પ્રેમથી ભણાવે. બે-ચાર દિવસ ભણુવા ન આવે તે ખેલાવે, પ્રેરણા કરે, ભણાવે. એક વખત હુ. વંદન કરવા ગયેલા ત્યાં દાનશ્રીજી પણ વંદન કરવા આવેલા. સાધુ મહારાજે સ્વાભાવિક કહ્યું, કે તમીયત કેમ છે? કઈ ખપ હેય તે લાભ આપેા. ત્યારે જવામ આપ્યા, કે સાકરના લાડવા ખાવાનુ રાજ પણ દેણુ ના ઇચ્છે ? પર`તુ તખીયત હવે સારી રહેતી નથી. એટલે રાજ અવાતુ નથી. કેટલાં વર્ષે વાના લાભ મળ્યે છે ત્યારે શરીર રહી ગયું. કેવેશ અશુભના ઉદય છે! કોઈક વખત તેમને ત્યાં જઈને પૂછીએ, કે કાંઈ પ છે? તે જવાબ એક જ હાય, કે મારે એકલીને છેલ્લી અવસ્થામાં, શુ ભેગુ કરીને કામ છે? એમાં મારી દીક્ષા નક્કી થઈ તેમને ખબર પડી. કેાઈકની જોડે સમાચાર મેટલ્યા, આલા ઇરાદીક્ષા લેવાનો છે એને કહેજો, કે તને દાનશ્રી મહારાજ ખેાલાવે છે. સમાચાર મળ્યા ગયા. તેમના માઢા ઉપર અવળુ નીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org