________________
૮૩૪ ]
[ શાસનનાં શ્રમણીરત્ના
પેાતે સાવધ થઈ ગયાં હતાં. ત્યાંના સંઘે દરેક જાતની અનુકૂળતા કરી આપી, અત્યંત ભક્તિભાવ દર્શાવ્યેા. પરંતુ પૂજ્યશ્રીને ગુરુદેવની નિર્વાણમૂમિ કેમે કરી ભુલાતી ન હતી. ચામાસું પૂરું થતાં, કારતક વદ ૩ ને દિવસે નાના ભાડિયા પધાર્યાં અને વદ ૬ ને મંગળવારે પ્રભાતના ૬ વાગે પૂજયશ્રીને પવિત્ર આત્મા સ્વગૅ સિધાવ્યેા.
પૂ. આનદશ્રીજી મહારાજ આનંદમય જીવન જીવી ગયાં. સમગ્ર જીવન દરમિયાન થાય ગુરુથી અલગ નહિ રહેનાર આ શિષ્યાએ સિદ્ધ કરી આપ્યુ કે તે ગુરુથી અલગ રહી શકે તેમ નથી. પૂજ્યશ્રીનાં શિષ્યાએ આ ગુરુભક્તિને મરતાં વિચરી રહ્યાં છે! એવા એ મહાન ગુરુભક્ત આનંદમયી સાધ્વીશ્રીને કેટિશઃ વદના !
--
વયાવચ્ચમાં સદા ઉદ્યમશીલ
પૂ. સાધ્વીજી શ્રી ઉદ્યોતપ્રભાશ્રીજી
મહારાજ
પુ. શ્રી શિવશ્રીજી મહારાજનાં શિષ્યા પૂ. શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજ, તેમનાં શિષ્યા પૂ. શ્રી જીતશ્રીજી મહારાજ, તેમનાં શિષ્યા પૂ. થ્રો જ ખૂશ્રીજી મહારાજ અને તેમનાં શિષ્યા પૂ. શ્રી વિદ્યાશ્રીજી અને પૂ. શ્રી ઉદ્યોતપ્રભાશ્રીજી મહારાજ.
કચ્છ-ભુજપુરના વતની અને પૂ. શ્રી જશ્રીજી મહારાજના સંસારી ભાણેજ અને પછી શિષ્યા થયાં. પ્રાયઃ સ. ૨૦૦૩ માં તેઓશ્રીની દીક્ષા થઈ. ગચ્છના વધુ કોઈ પ્રસ ગે ભેગાં થાય ત્યારે તેમની અજોડ વૈયાવચ્ચક્તિ અલગ તરી આવે. ગોચર માટે દેડાદોડ કરતાં હોય. કોઈના કોઈ કામ માટે જરા પણ આળસ ન દર્શાવે. વણીની મધુરતા અને વર્તનની સાલસતા સામાને એટલી સ્પશી જાય કે એક વખત પરિચયમાં આવનાર વરસા સુધી એ વ્યક્તિત્વને વીસરી શકે નહીં. હાલમાં તેએશ્રી પેાતાનાં છ શિષ્યાએ અને પ્રશિષ્માએ સાથે કચ્છમાં વિચરી રહ્યાં છે. તેઓશ્રીને! દીક્ષાપર્યાય ૪૪ વર્ષ ઉપરના છે.
પૂજય શ્રી કા કુશળ અને વત્સલમૂર્તિ છે. પેાતાની શિષ્યાને સાધના-સ્વાધ્યાયમાં આગળ વધારવાની સતત ખેવના રાખતાં રહે છે. તેમનાં પ્રથમ શિષ્યા સાધ્વી શ્રી સુવર્ણલતાશ્રીજી સારા વ્યાખ્યાતા છે. મેાટી ખાખરના સાધ્વીશ્રી અનંતગુણાશ્રીજી તેમનાં પ્રશિષ્યા છે. તે પણ સંસ્કૃત-પ્રકરણ સૂત્રેા તથા ઢાળિયા આદિના સારા અભ્યાસી છે. પૂજ્યશ્રીને વાનુ દર્દ હેાવાથી હવે વિહાર માટે અસમર્થ બની ગયાં છે. તેમ છતાં, પાતાના અભ્યાસ અને તપ-ત્યાગના પ્રભાવે ઉત્તમ શાસન–પ્રભાવના કરી રહ્યાં છે. પૂ. શાસનદેવ તેઓશ્રીને સદાય સહાયક બનેા એવી પ્રાથના સાથે પૂજ્યશ્રીનાં ચરણે કેટ કેડિટ વંદના !
Jain Education International
પૂ. સાધ્વી શ્રી ચંદનશ્રીજી મહારાજ તથા પૂ. સાધ્વી શ્રી પ્રીતિશ્રીજી મહારાજ પૂ. શ્રી ચંદનશ્રીજી મહારાજની દીક્ષા પૂ. શ્રી હેતશ્રીજી મહારાજ હસ્તક થઈ હતી. તેમના દીક્ષાદાતા પૂ. શ્રી ભાતૃચ'દ્રસૂરીશ્વરજી મહારાજ હતા. તેઓશ્રીના પરિવાર પણ વિશાળ હતા. પૂ. ચંદનશ્રીજીને વિશેષ પરિચય મેળવી શકાયા નથી. પરન્તુ તેમનાં પ્રાિ પૂ. શ્રી
For Private & Personal Use Only
www.jainelibrary.org