________________
૭૭૬ ]
[ શાસનનાં શ્રમણીરત્ના
:
પૂજ્યશ્રીના ચારિત્રની દૃઢતા જાણીને ગામેગામથી શ્રાવક-શ્રાવિકાએ! દશનાર્થે આવતાં, પૂછતાં : કેમ સાહેબ ! શાતામાં છે ? તે કહેતાં ભાઈ! મારી તેા હવે અવસ્થા છે. ચારે હંસàા ઊડી જાય ને પિ'જર પડ્યું રહે! મારે તે! હવે મહા વદેહમાં જવાની ભાવના છે. સીમ ધર ભગવાન પાસે બાળવયમાં સયમ લઈશું.... સયમ પાળીને મેટ્ટે જઈશુ. હું તેા સીમંધર-સીમંધર રટણ કરું છું—બસ, એ જ આપણું પરભવનું ભાતુ. એ રીતે ક્ષણે ક્ષણે મહાવિદેહમાં સયમ ખેવના કરતાં કરતાં ભાદરવા સુદિ ૧૦ને! દિવસ ગેાજારા આવ્યે .
બીજી બાજી પૂજ્યશ્રીના કેટલા લાકોપકાર હતા કે દૂર એવા પ્રદેશે! મુંબઈ, મદ્રાસ, કોચીન, કાલીકટ, લકત્તા, માંડલ, જામનગર, પાલીતાણા તેમ જ કચ્છનાં ગામે!માં ખબર પડી કે પૂજ્યશ્રીની તબિયત નાદુરસ્ત છે, એટલે દરેક સ્થળેામાં તપ જપ અને જિનેન્દ્રભક્તિ મહેાસવાદિ કરાવવા લાગ્યા. આરાધનાના યજ્ઞ મડાયેા. અમે ગુરુદેવને જણાવવા લાગ્યાં. સાંભળીને હર્ષોલ્લાસભાવે તેઓ અનુમેદના કરવા લાગ્યાં. આ રીતે સાંભળતાં, આત્મસ જવાની પૂરી તૈયારીમાં હતા. કાયા–પિ ંજર લથડવા લાગ્યુ, ઇન્દ્રિયે ક્ષીણ થવા લાગી. ધીમે ધીમે પરાક્રમ ઘટવા લાગ્યું. સાંજનુ` પ્રતિક્રમણ પણ શાંત ચિત્તે છેલ્લુ પૂર્ણ થયું. શ્રીસઘની હાજરીમાં સિદ્ધગિરિનું ધ્યાન ને શરણ ચાલુ હતુ. પેરિસના સમય થયા. મને પેરિસ ભણાવા. છેલ્લે સુધી પાતાની ક્રિયામાં સજાગ રહીને સીમ ધરસ્વામી પાસે જવાની તાલાવેલીમાં ચાર શરણાં, સવ જીવાની સાથે ક્ષમાપના અને નવકારની ધૂનમાં લીન બનેલે આત્મા ૮૭ વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ કરીને શિખ્યા-પ્રશિષ્યાએ આદિ વિશાળ સમુદાયને રડતા મૂકી, પતિમરણે સમાધિપૂર્વક કાળધમ પામ્યાં. પૂજ્યશ્રીની અંતિમ યાત્રામાં અનેક ગામેાના જગી માનવમહેરામણ જોડાયેા હતેા. અનેક ગામેામાં શાસનપ્રભાવનાનાં કાર્યો થયાં.
સ્વ.પ્રવતિની મહત્તરા ગુરુણીજી શ્રી ગુલાબશ્રીજી મહારાજનાં ગુણ્ણા અમારા જીવનમાં ઊતરા એવી અંતરની અભિલાષા.
લિ. આપના શિષ્યા-પ્રશિષ્યા પરિવાર સહ સાધ્વી નિમ`લગુણાશ્રીજીની કેટ કેટ વંદના.
નમ્ર, સરળ અને સૌમ્યમૂર્તિ
પૂ. સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજ
પૂ. લાભશ્રીજી મહારાજના જન્મ વિ. સ. ૧૯૩૮ માં ટુડા ગામે થયેલ. તેમનું સંસારી નામ લાધીબાઈ હતું. પિતા કચરાલાલ અને માતા જીવીબાઈ એ તેમનાં લગ્ન નાના આશ`બિયામાં નરિસંહભાઈ સાથે કર્યો.. બાલ્યકાળના ધર્માંસંસ્કારને કારણે તેમનામાં વૈરાગ્યભાવ જાગૃત થયે અને પૂ. ગુલાબશ્રીજી મહારાજ પાસે વિ. સં. ૧૯૬૦ના વૈ. સુદ. ૮ ના દીક્ષા લીધી દીક્ષા લઈ ને જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય, વૈયાવચ્ચ, તપ, જપ વગેરે કરી પેાતાના જીવનને કૃતાર્થ કરવા લાગ્યાં. જેવા ગુરુ ગુણિયલ તેવા શિખ્યા પણ નમ્ર અને સરળ સ્વભાવી. વિહાર કરી પહેલાં પહોંચી ગોચરી પાણી વગેરે વહેારી પેાતાનાં વૃદ્ધ એવાં દાદીગુરુ માટે સામેલ ને પહોંચી જતાં. આવી શ્રેષ્ઠ ગુરુ અને વડીલેાની ભક્તિ કરતાં, જે વૈયાવચ્ચ અપ્રતિપાતિ ગુણ કહેવાય. વરસીતપ, સાળ ભથ્થુ, અઠ્ઠાઈ, વીશસ્થાન તપ, વ માનતપની ઓળી વગેરે તપસ્યા તથા શખેશ્વર, શત્રુ જયાદિ તીર્થીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org