________________
૭૩૨ ]
[ શાસનનાં શ્રમણીરત્ના
અને તત્કાળ પ્રાણપ’ખેરું ઊડી ગયુ. સાથેસાથ સંચમ આકાંક્ષિણી બહેન માયા પણ ગુરુદેવને સમિપ ત બની ગઈ હોય તેમ તેઓની સાથે જ વીર-વાટે સાંચરી ગઈ. પૂ. ગુરુદેવ ગયાં. આડઆ શિષ્યાઓનાં તારણહાર છતાં એક પણ સમીપમાં નહી અને અઢાર વર્ષથી જેના સાન્નિધ્યમાં રહેનારા, વૃક્ષ ને છાયા સમ જીવન વ્યતીત કરનાર પૂ. સા. વચ્ચેનાશ્રીજી મ. ને પણ શ્રી વીરપ્રભુએ ગૌતમસ્વામીના પ્રશસ્તરાગને મેક્ષમાં અતરાયભૂત માની દૂર મેલ્યાં તેમ તેઓને પણ ક્ષણ એ ક્ષણ માટે કહ્યું તપસ્વી સાધ્વીઓને પારણાં છે, તું આગળ જા. તેએ! ગયાં, જયારે પૂ. ગુરુદેવ સદાકાળ માટે ગયાં. પણ પરમ શાંતિના આનંદ ન માણતા હોય ! માતૃ ભક્તિ કર્યાના પરમ સતાષ ન ઝળકતા હોય? ડોળીવાળાને બચાવ્યાની કારુણ્યભાવના ન દીસતી હોય ?—તેવી ચિર શાંતિમાં પેાઢેલા પૂ. ગુરુદેવના કમળ મુખ પર સંતોષની, આનંદની, ન્યેાચ્છાવર થયાની રેખાએ ઊપસી રહી હતી.
વિ. સં. ૨૦૩પના માઘ શુક્લ પૂર્ણિમાના દિન જૈનશાસન માટે અને યાગનિષ્ઠ આચાય શ્રી કેશરસૂરિ મ. સા.ના સમુદાય માટે તિમિરને ફેલાવનાર બની રહ્યો. તેના કરુણ કાળધર્મના સમાચાર વાયુવેગે પ્રસારિત થઈ ગયા. પૂ. સા. મજીલાશ્રીજી મ., પૂ.સા. વજ્રસેન શ્રીજી મ., પૂ. સા. વિરતિધરાશ્રીજી મ.ને હૈયાફાળ પડી. તેઓ પણ આ અતિપ્રિય પ્રેમાળ જ્યેાતિર સમા પૂ. ગુરુજીને નિહાળવા તલસી રહ્યાં, પુરપાટ દોડી આવ્યાં. કાજીપરાની ધરતી તિ બની ગઈ. નદીઓનાં નીર ભી ગયાં. વૃક્ષે રડી ઊડ્યાં. મદમર્દ વાતા સમીર થી ગયા. ફોકિલાએ લવ સમેટી લીધેા. સૌ કઈ આ ષટ્કાયવના પ્રતિપાળને નત મસ્તકે વંદી રહ્યાં, ચોધાર આંસુ વહાવી રહ્યાં. પૃથ્વી શરમી'દી બની ગઈ. સૌ કોઈએ જડ દેહને અશ્રુભરી અંજલિ અર્પી. સૌ કે! મૂક અને મૂત્રની જેમ નિહાળી રહ્યાં.
નવ–નવ જિનાલયેાથી સુÀતિ ખેડા નગરીમાં તેજથી ઝળહળતા દ્વીપત! ચેતનહીન મૃતદેહને ઉપાશ્રયમાં પધરાવ્યા અને અનેક સદ્યાને આ કરુણાજનક સમાચારની જાણ કરી. સૌ કોઈ આ દિવ્યાંગના, સુચારિત્રવાન, પ્રતિભાસ’પન્ના, પરમ તેજસ્વી, પરમ વિદુષી સાધ્વીજી વારિપેણાશ્રીજીના આકસ્મિક કાળધના સમાચાર સાંભળી શાકસાગરમાં ડૂબી ગયા. અને વધ જ્યા અનેક સંઘા, સ્નેહીએ, સ્વના ક્ષણનો પણ વિલંબ કર્યાં વગર ખેડા આવી પહેાં. આકાશમાં રહેલા ચાંદલા શરમાઈ ઝૂકી ગયે, અને આ માનવ નહીં, મહા-માનવની પાલખીપૂર્વક સ્મશાનયાત્રા જ્યારે માઘ કૃષ્ણ એકમે સવિતા-નારાયણ ઉઢપાચલ પર આવ્યા ત્યારે ખેડા નગરમાં રાજરાજેશ્વરને છાજે તેવી, હજારાના માનવ–મહેરામણ વચ્ચે નીકળી. અતિ જાજ્વલ્યમાન દીસતા એમ ચાલ્યા જાય ? ના−ના, સ્વપ્ન હશે કે શું? પણ એ સ્વપ્ન ન હતું. તેએ ચિર વિદાય લઈ ગયાં હતાં. જૈનશાસનને નિષ્ઠાવાન તેજસ્વી રત્નની ખેાટ પડી છે. તે ખેાટ વણપૂરી છે. પૂ. સા. વાસેનાશ્રીજી મ.સાની અનુપમ જોડલી અચિ'તી તૂટી ગઈ. શાસનના ઝળહળતા દીપ બુઝાઈ ગયા. કેસરના કચારા ઉજ્જડ-વેરાન થઇ ગયા. અગણિત ભક્તજનેાના માકને કઈ અદૃશ્ય તત્ત્વ ઉડાવી ગયુ. પૂ. નેમશ્રીજી મ. સા. ને મીનારો તૂટ્યો. ગિની શિવ નુ વસમુદ્ર તરવા-રૂપ જહાજ કેઈ પુરપાટ ઊછછતા ઉદિવમાં કડડભૂસ કરતુ તૂટી પડ્યુ. સૌના જીવનમાં દુ:ખની ઘેરી છાયા—કાલિમા છવાઈ ગ, જેના અશ્રુએ આજે પણ વણથલ્યાં વડી રહ્યાં છે. તેઆને આખાય સમુદાય નિરાધાર-નિ:સહાય બની પેાતાના કમભાગ્ય પર દન કરી રહ્યો અને આ નારી નહીં પણ નારાયણીતા પથિ વ દેહને શેઢી-વાત્રકના સંગમ પર પ્રભુ સાથે અનેાપુ' તાદાત્મ્ય સાધવા ન જતાં હાય ?તેમ અગ્નિસ’સ્કાર વિધિ કરાયે, સાથેસાથે બહેન માયાના દેહના પણ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org